________________
साधु छे । जैन के साधु तो मृग नही रखदे । इम जाणीने चल्या जाता । इस प्रमाण ते बी मुख बंध्या होया संभव होता नथी । ते सत्वं तत्त्वं ।।
(૧૩૭) અહીં સંયતિ રાજ મિથ્યાષ્ટિ હતો. તેણે અણગાર મુનિ કહિને બોલાવ્યા છે. તેણે આ પ્રમાણે નથી ઓળખ્યા - આ સાધુ જૈનના છે, જે મુનિનું મોટું બાંધેલું હોત તો રાજા એમ જાણત કે આ તો મુખ બાંધેલા જૈનના સાધુ છે. જૈન સાધુ તો હરણિયાઓ નથી રાખતા. એમ જાણીને ચાલ્યો જાત. આ પ્રમાણથી પણ મોટું બાંધેલું હોય તેવો સંભવ નથી તે સત્ય તત્ત્વ છે. सu.५.३८ ममती सूत्र शत-१५:
तए णं विमलवाहणे राया सुमंगलेणं अणगारेणं एवं बुत्ते समाणे. आसुरुत्ते जाव मिसिमिसेमाणे सुमंगलं अणगारं तचंपि रहसिरेणं णोलावेहिति तए णं से सुमंगले अणगारे विमलवाहणेणं रना तचंपि रहसिरेणं णोलाविए समाणे आसुरुत्ते जाव मिसिमिसेमाणे आयावणभूमीतो पञ्चुरुभत्ति२ तेयासमुग्याएणं समोहंनिहिति सत्त? पयाई पच्चोसक्किहिति२ विमलवाहणं रायं सहयं सरहं ससारहियं तवेणं तेएणं जाव भासरासिं करोहिति ॥
इहां विमलवाहणराजा के मनमें मुनि को मारणे के भाव आवे । परंतु इम नहि विचार्या जो इस मुखबंधे को हणा । जेकर मुखबंध्या होया होता तो इम विचारता । ते विचारता नथी । मुखपत्ती मुख को बंधी होइ तो तीतो सडजाती । उतारिका पाठ नथी । इम प्रमाण एही संभव होवे छ-मुनि का मुखबंध्या होया नथी । तथा कोइक इम कहें छे-भगुपरोहित के बेटे साधु का मुख बंध्या होया देख के भय पाम्या छ । ते पाठ आगे देखावे छे ते विचारजो.
વિવેચન - અહીં વિમલવાહન રાજાના મનમાં મુનિને મારવાના ભાવ આવ્યા. પરંતુ એમ નથી વિચાર્યું કે આ મુખ બાંધેલાને હણ્યો. જો મુખ બાંધ્યું હોત તો એમ વિચારત, પરંતુ તેવું વિચારતો નથી. મોહપત્તિ મોઢે બાંધી હોત તો તે સમજાત. મોહપત્તિ ઉતાર્યાનો પાઠ નથી. (લખ્યું નથી) આ પ્રમાણથી એ જ સંભવે છે – મુનિને મુખ બાંધેલું હતું નહિ.
તથા કોઈક એમ કહે છે - ભૃગુ પુરોહિતના છોકરાઓ સાધુઓનું મોટું બાંધેલું જોઈને ભય પામ્યા છે. તે પાઠ આગળ બતાવે છે. તે વિચારજો.
३४ * मोहपत्ती चर्चा