________________
रंगे ते क्यां शृंगार होता ? तथा स्त्रीआदिक देख के क्या रागी होती ? इस प्रमाणते एही संभव होता है - मुनि के मुख को मुखपत्ती बंधी होइ नथी । एही स्पष्ट होया । बुद्धीवंत होवेगा सो विचार करेगा । मत १जंगीतो मत में राता छै । तीसकों जोग अजोग वस्तु न सुजे । तीसका कोइ दोष नथी । तीसको मत रुपणी भंग चडी होइ छै । ते वापडा क्या करे ? परवस होय रह्या छे.
જો મોઢે બાંધ્યું હોય તો દાંત રંગે તો શેનો શૃંગાર થાય? તથા હોઠોના સૂત્રો ૩૦ થી ૩૪ દાંતની જેમ જ કહેવા. આ પ્રમાણથી મુનિને મોટું બાંધ્યું હોતું नथी.
જો મોઢું બાંધ્યું હોય તો દાંત ઘસે, ધુવે, તથા રંગે તે શેનો શૃંગાર થાય? તથા સ્ત્રી વગેરેને જોઈને શાથી રાગી થાય. આ પ્રમાણથી આ જ સંભવે છે કે મુનિને મોઢે મોહપત્તિ બાંધી હોતી નથી. આ જ સ્પષ્ટ થયું. બુદ્ધિમાન હશે તે વિચાર કરશે. મત કલહકારી તો મતમાં જ રાચે છે. તેને યોગ્ય અયોગ્ય વસ્તુ ન સુજે. તેનો કોઈ દોષ નથી. તેને મત રૂપી ભાંગ ચઢી છે. તે બાપડા શું કરે? પરવશ થઈને રહ્યા છે. सा.पा.३१ मायासंग श्रुत ध-१ अध्य. ८ 6देश-७ :
जे भिक्खू अचेले परिसीए तस्स णं भिक्खुस्स एयं भवति चाएमि अहं तणफासं अहियासित्तए सीयंफासं अहियासित्तए तेउफासं अहियासीत्तए एवं दंसमसगफासं अहियासित्तए एगंतरे अन्नतरे विरुवरुवे फासे अहियासित्तए हिरीपडीछादणं च अहं णो संचाएमि अहियासित्तए एवं से कप्पइ कडिबंधणं धारित्तए ॥
इहां चोलपट्टा कह्या छे । कडिको बंधणा कह्या छे । अने मुख वस्त्र कह्या छे दस वेकालक तथा अंगचुलीए मध्ये । तो मुख वस्त्र हाथ में रखणा कह्या छे मुख को बांधणा तो कीते कह्या नथी ।
__तथा फेर युक्त उडावे छे - जो मुखपत्ती को डोरा नही चाल्या तो रजोहरणे का डोरा कहया चाल्या छे ? ते पाठ आगल कहे छे.
અહીં ચોલપટ્ટો કહ્યો છે તે કેડે બાંધવાનો કહ્યો છે અને મુખવસ્ત્ર કહ્યું છે. દશવૈકાલીક તથા અંગચુલીકામાં તો મુખ્ય વસ્ત્ર હાથમાં રાખવાનું કહ્યું છે. મોઢે બાંધવાનું કયાંય કહ્યું નથી. १ मत के लिए जंग-लडाई करने वाले ।
२८ * मोहपत्ती चर्चा