________________
फेर अनुक्रमे एके करीते पीछे बीजा बोल कह्या है । ए सर्व क्रीया एकठी एकहीबार करी छे ? तब कहे - एक काम करके पीछे बीजा काम करया । तो हे आर्य ! पहेली बे हाथ जोडी माथे आवर्तन करी ने पीछे मुखपत्तीसेती मुख ढांकीने नमुथ्थुणं करया । इसमें क्या संदेह है ? तुम विचारी जोवो । मत पक्ष में कुछ सार नही । तत्त्व सोधो इति.
આ પાઠને જોઈને કેટલાક એમ કહે છે. બન્ને હાથ જોડીને માથે લગાડો તો મોઢું ખુલ્લું રહે. જો મોઢું ઢાંકે તો માથે અંજલી ન કરી શકે. આવી કોઈ કુયુક્તિ કરીને મોટું બાંધવાનું સ્થાપે છે. ઉત્તર – તેને પૂછીએ અહીં વડી નીતિ, ભૂમિ જોઈને પછી સંથારો કર્યો. અનુક્રમે એક એક કરીને પછી બીજા બોલ કહ્યા છે. એ બધી ક્રિયા એક સાથે એક જ વાર કરી છે ? ત્યારે કહે એક કામ કરીને બીજું કામ કર્યું છે. તો હે આર્યો ! બે હાથ જોડી માથે આવર્ત કરીને પછી મોહપત્તિથી મોટું ઢાંકીને નમુત્યુ કર્યું. આમાં શું સંદેહ છે ? તમે વિચારી જોજો. મત પક્ષમાં કોઈ સાર નથી. તત્ત્વ શોધો. सा.पा.२८ निशीथ सूत्र देशो-:
जे भिक्खू माउग्गामस्स मेहुणवडीयाए अप्पणो दंते आघसेज वा । आघसेंतं वा साइजइ जे भिक्खु माउग्गामस्स मेहुणवडीयाए अप्पणो दंते सीओदगवीयडेण वा उछोलेज वा पधोएज वा उछोलंतं वा पधोएंतं वा साइजइ ॥
जेकर मुख बंध्या होया होता तो दांत घसे ते तथा धोवे ते क्यां संगार होता ? तथा इस्त्रीयादिक देख के क्या खूसी हो ? ।।
જો મોઢું બાંધેલું હોય તો દાંત ઘસે તે અને ધોવે તે શેનો શૃંગાર થાય ? તથા સ્ત્રી વગેરે જોઈને શું ખુશી થાય? स..4.30 मिशिथ सूत्र देश-१५ :
जे भिक्खू माउग्गामस्स मेहुणवडीयाए अप्पणो दंते फूमेज वा रएन वा फूमतं पा रएतं वा साइजइ जे भिक्खु विभूसावडियाए अप्पणो दंते आघंसेज वा पघंसेज वा आघंसंतं वा पसंतं वा साइजइ जे भिक्खु विभूसावडियाए अप्पणो दंते सीओदगवीयडेण वा उसीणोदगवीयडेण वा उछोलेज वा पधोएज्ज वा उछोलंतं वा पधोएंतं वा साइजइ ४० जे भिक्खु विभूसावडियाए अप्पणो दंते फूमेज वा रएज वा मखेज वा फूमंतं वा रयंतं वा मखंतं वा साइजइ ॥
जेकर मुख बंध्या हो या होता तो दांत घसे ते तथा धोये ते तथा
मोहपत्ती चर्चा * २७