________________
तिम खुले मुखे बोल के मुनि को दान देवे तो दातार असुजता थाय ? कीस वास्ते वायुकाय की हिंस्या करके असनादिक लेवे तो विराधक थाय ? इत्यादिक चरचा घणी छे ते जाणे लेजो.
આ પાઠ જોતાં તો શ્રી વીતરાગ દેવે વાયુકાયની દયા કહી છે. ગૃહસ્થ મુનિને સુપડા વગેરેથી વિંજીને તથા મોઢાથી ફુંક મારીને અશન વગેરે આપે તો મુનિને કલ્પે નહિ. જો કોઈ ખુલ્લા મોઢે બોલીને મુનિને આપે તો અસણ વગેરે સુખેથી લેવે. હવે જેઓ એમ કહે છે ઉઘાડે મુખે બોલે તો વાયુકાયની વિરાધના થાય છે તેઓએ એમ વિચારવું જોઈએ - જે દાતાથી પૃથ્વી તથા પાણી વગેરે જીવોની વિરાધના થઈ જાય તો દાતા અસુજતો થાય. તેમ ઉઘાડે મુખે બોલીને મુનિને દાન આપે તો દાતા અસુજતો થાય ? વાયુકાયની હિંસા કરીને અશન વગેરે લેવે તો શા માટે વિરાધક થાય ? વગેરે ચર્ચા ઘણી છે તે જાણી લેજો. सा.पा. १८ सूत्र निशीथ अध्ययन १७ प्रश्न-२५५ :
जे भिक्खु अच्चुसिणं असणं वा ४ मुखेण वा बिहुणेण बा तालियंटेण वा पत्तेण वा पत्तभंगेण वा साहाएण वा साहाभंगेण बा इच्चादिमा दिज्रमाणं पडिग्गाहेइ पडिग्गाहंतं वा साइजइ ॥
1
चौमासी लघु पायछीत आवे । आचारांग मध्ये साधु को वायुकाय की रक्षा निमित्ते वीजणादिक झोलके तथा मुखसेती फूक मारके असणादिक मुनि को देवे तो मुनि लेवे तो मुनिको सावध लागे । कदाच सावद्य लागे तो मुनी को प्रायछित्त आवे ते निशीथ मध्ये कह्या छे । ते विचारी जोवो | विचार विना जमाली निन्हव थया । हवे वायुकायनी दया कहे छे ।
ચૌમાસી લઘુ પ્રાયશ્ચિત આવે. આચારાંગમાં સાધુને વાયુકાયની રક્ષા માટે પંખો વગેરે વિંજીને તથા મોઢેથી ફુંક મારીને અશન વગેરે આપે તો મુનિને સાવઘ લાગે. કદાચ સાવદ્ય લાગે તો મુનિને પ્રાયશ્ચિત આવે તે નિશીથમાં કહ્યું છે તે વિચારી જોવું. વિચાર વિના જમાલી નિદ્ભવ થયો તે વિચારજો.
सा.पा. २० ६शवैासी सूत्र अध्य० ८ गाथा-८ :
टालियंटेण पत्तेणं साहाविहुणेण वा न वीएज अप्पणी कायं वाहिरं वावि पुग्गलं १ ॥
इहां वायुकायनी दया में खुले मुखे बोले ते वायुकायनी हिंसा नथी
मोहपत्ती चर्चा * २१