________________
કહ્યું કે સાધુ મોટું બાંધીને બોલે તો આરાધક અન્યથા વિરાધક. અહીં તો ભાષા પારખીને ચાર કષાયની નિશ્રાથી રહિત ભાષા બોલવાની કહી છે અને પરંપરાથી કોઈ ગચ્છમાં સાધુ મોંઢ બાંધીને વિચરે આવી પરંપરા જોઈ નથી, સાંભળી નથી. લોંકામાંથી ઢુંઢીયા નિકળ્યા તે લોંકાનું પણ મોટું બાંધેલું જોયું નથી. સાંભળ્યું નથી.
તથા શ્રી પન્નવણાજી સૂત્રમાં ભાષાપદમાં કહ્યું છે - ઉપયોગ દઈને ચાર ભાષા બોલનારા આરાધક કહ્યા છે. વિના ઉપયોગ બોલે તો વિરાધક કહ્યા છે. આ પાઠ જોતા તો મોઢે બાંધે તે આરાધક નથી. ૪૨ પ્રકારની ભાષા વિચારીને બોલે તથા ૧૬ વચન, ચાર નિક્ષેપા, ૭ નય, સપ્તભંગી, ૮ પક્ષ-ઉત્સર્ગ-અપવાદ, નિશ્ચય-વ્યવહાર, વગેરે અનેક ભાષા સમિતિના બોલ છે. તે શ્રુતકેવલી વિના સર્વથા ભાષા શુદ્ધિ ન થાય. શ્રુતકેવલીને સર્વથા ભાષાશુદ્ધિ થાય. જેટલા અંશે વિચારીને બોલે તો આરાધક. સાવદ્ય બોલે તો વિરાધક છે. નિર્વદ્ય બોલે તો આરાધક, સાવદ્ય બોલે તો વિરાધક છે. જો મોઢું ઢાંકીને હિંસાકારી ભાષા બોલે તો વિરાધક. કદાચ મોઢું ઢાંકે નહિ અને જીવરક્ષારૂપ ભાષા બોલે તો આરાધક અને મોઢું ઢાંકી જીવરક્ષા રૂપ ભાષા બોલે તો વિશેષ ગુણ છે. ખૂલું અથવા ઢાંકીને પર પીડાકારી ભાષા બોલે તો વિરાધક છે. સા.પા.૮ ભગવતીસૂત્ર શતક બીજો-ઉદ્દેશ-૫
तएणं से भगवं गोयमे छट्ठखमणपारणगंसि पढमाए पोरसीए सज्झायं करेइ बीयाए पोरसीए झाणं झियाए तयाए पोरसीए अतुरियमचवलमसंभंते मोहपोत्तियं पडिलेहि २त्ता भायणाई वथ्थाई पडिलेहइत्ता भाइणाई पमजइरत्ता भायणाई ओग्गाहेइ २त्ता जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ २त्ता समणं भगवं महावीरं वंदइ नमसइ एवं वयासी ॥
इहां मुखपत्ति पूंजणी पडिलेहणी तो कही छे परंतु खोलणी बांधणी तो कहि नथी । तागावी कह्या नथी । तथा आठ पुडीवी कीते देखी नथी । ए बडा आश्चर्य है । एतीयां वातां सिद्धांत मै कीते १चालीया नथी है । तो तुम्हे काढी देखावो । नहि ते झूठे कदाग्रहेमें कूछ सार नही । उलटा संसार वधावणे का कारण है । जैसी किसेको रूची सो पची, परंतु साच है सो साच है झूठ है सो झूठ है । आज तो एकेक वाजते ढोल शास्त्र उथापे छे ।।
१ सिद्धान्त में आचरण रुप से कहीं चली नहीं है ।
- ૬
- ' મોદપરી વર્ષા