________________
કથા કરે છે તથા ચિત્રસારથીને એમ કહેત રે ચિત્રસારથી ! આ કોણ છે મુખબંધો ? તથા કેશી મહારાજા રાજા પ્રત્યે એમ કહેત ભો પ્રદેશી ! તમે આમ ચિંતવ્યું આ કોણ છે મુખબંધો ? તે તો રાજા પ્રદેશીએ ચિતવ્યું નહિ. કેશીકુમારે પણ કહ્યું નહિ. જેઓનું મુખ બાંધેલું હોય છે તેઓને પ્રત્યક્ષ અજાણ લોકો કહે છે ને - આ કોણ મુખબંધો છે ? આ પાઠથી એ જ સંભવે છે. આ આચરણા પછીથી થઈ લાગે છે.
મહાનિશીથ અધ્યયન જામાં આવો પાઠ છે વગેરે ઘણા પાઠ છે તે મહાનિશીથમાં જોઈ લેજો. જોઈને અન્યલીંગ ત્યજી સ્વલીંગ આદરજો. ઇતિ તત્ત્વ.
-
હે ભવ્ય જીવો ! તમે શ્રદ્ધા સ્પર્શના પ્રરૂપણા શુદ્ધ કરો. આ જ જિનધર્મનો સાર છે. કોલસાની દલાલીથી હાથ કાળા છે અને મોંઢુ પણ કાળુ છે. પરંતુ તેમાં કંઈ સાર નથી. તમે પ્રભુના વચનને પ્રમાણ કરો. પ્રભુના વચનને પ્રમાણ કરીને તે વચન ખોટું માને તે તો ગુરુ છે. કુગુરુને ગુરુ માને તે તો મિથ્યાત્ત્વ છે. મિથ્યાત્ત્વ તો છોડવું ઉચિત છે.
તથા કેટલાક કહે છે - સમવસરણમાં તીર્થંકર મહારાજા તો પ્રવચન કરવા માંડે ત્યારે મોહપત્તિ ધારણ કરતા નથી અને ગણધર મહારાજા દેશના કરવાનું આરંભે મોહપત્તિ ધારણ કરે છે. ધારણ કરવું એ બાંધવું છે. તે માટે કાનમાં મોહપત્તિ નાખીને મોઢું બાંધીને કથા કરે છે. દોરા વિના મોહપત્તિ મોઢે બંધાય નહિ, દોરો સૂત્રમાં કહ્યો નથી. વિગેરે પોતાની મતિ કલ્પનાની વાતો કરે છે.
ઉત્તર
ધારવું એ પાસે રાખવાનું છે. બાંધવાનું નથી તેની સાક્ષી છે. દશવૈકાલીક અધ્યયન-૬ ગાથા-૩૦ જોઈ લેજો.
-
સા.પા.૧૬ ઉત્તરાધ્યયન અધ્ય૦ ૨૩ ગાથા-૨૯ થી ૩૪ સુધી : अचेलगो य जो धम्मो जो इमो संतरुत्तरो देसीओ वद्धमाणेणं पासेण य महाजसा २९ एगत्थपवण्णाणं विसेसे किंनु कारणं लिंगे दुवि मेहावी कहं विप्पच्चओ न ते ३० केसी एवं बुवाणं तु गोयमो इब्बी विन्नाणेण समागम्म धम्मसाहणमिच्छियं ३१ पच्चयथ्थं च लोयस्स नाणाविहविगप्पणं जत्तत्थं गहणत्थं च लोगे लिंगपओयणं ३२ अह भवे पइन्ना उ मोक्खसब्भूयसाहणे नाणं च दंसणं चेव चरितं चैव निच्छए ३३ साहु गोयम पन्ना ते ३४ ॥
इहां केसी गौतमजी के * सीखा को बे प्रकार को वेष देख के संसा शिष्यों को ।
મોદપત્તી ચર્ચા १३