________________
एह मुखबंधा कोण है ? जिनाका इस काल में मुखबंध्या हो याहै तिनाको लोक प्रत्यक्ष मुख-बांधा कहते है । इस प्रमाणते एहि संभव होता है मुख बंध के विचरणा जोग्य नही । प्रतक्ष १भंडी हे. - ઈત્યાદિ હરિકેશી મુનિની બ્રાહ્મણોએ નિંદા કરી પરંતુ મુખ બાંધવાની નિંદા તો કરી નથી. આ પ્રમાણથી આજ સંભવે છે કે હરિકેશી મુનિનું મોટું બાંધ્યું હતું નહિ છતાં જે હરિકેષી મુનિનું મોટું બાંધેલું હોત તો પ્રથમ બ્રાહ્મણ આમ કહેત - અરે ! ને ! તેણે મોટું બાંધ્યું છે આ મોટું બાંધેલો કોણ છે ? જેઓનું આ કાળમાં મોટું બાંધેલું હોય છે તેઓને લોકો પ્રત્યક્ષ મોટું બાંધેલો કહે છે. આ પ્રમાણથી તો આ સંભવે છે કે મોટું બાંધીને વિચરવું યોગ્ય નથી પ્રત્યક્ષ અનાચાર છે. सा.पा.१२ निशीथसूत्र देश-४ :
जे भिक्खू णिग्गंथीणं आगमणपहंसि दंडगंसी लठीयं वा रयहरणं
मुहपोत्तीयं वा अण्णयरं वा उवगरणजायं ठवेइ ठवं तं वा साइजइ ॥ इस पाठ करके बी एहि संभव होता है मुनि के मुख को मुखपत्ती बंधी होइ नहि । जेकर मुख ते उतार के पंथ मे मूके तो उलटी साधु की हांसी थाय । एह पाठ की वीचार तत्त्वदृष्टी करके जोजो । विचार विना जिन धर्म का निर्ना नहि होता.
આ પાઠથી પણ આજ સંભવે છે કે મુનિને મોઢે મોહપત્તિ બાંધેલી હોય નહિ. જે મોઢાથી ઉતારીને રસ્તામાં મૂકે તો ઉલટી સાધુની હાંસી થાય. આ પાઠનો વિચાર તત્ત્વ દૃષ્ટિએ કરીને જો જો. વિચાર વિના જૈન ધર્મનો નિર્ણય થાય નહિ. સા.પા.૧૩ રાયપશ્રેણી સૂત્રમાં દઢપ્રતિજ્ઞ, ઔપપાતિક સૂત્ર તથા ભગવતી સૂત્રમાં જોઈ લેજોઃ
तएणं से दढपइण्णे केवली एयारुवेणं विहारेणं बहुहिं वासाइं केवलिपरियागं पाउणित्ता २ अप्पणो आउसेसं आभोएइत्ता २ बहुई भत्ताई पच्चखाइस्सइ पच्चखाइत्ता बहुई भत्ताई अणसणाए छेइस्सइ बहुई छेदित्ता जस्सहाय कीरइ नग्गभावे मुंडभाये अण्हाणए अदंतवणे केसलोए बंभचेरवासे अछत्तगं भूमीसिज्जातो फलहसेजाओ
परघरपवेसो लद्धावलद्धाइ माणावमाणाइ-परेहिं हिलणाओ निंदनाओ १. प्रत्यक्ष अनाचार है ।
मोहपत्ती चर्चा *
९