________________
સૂત્ર અર્થ : અહીં મોહપત્તિ પડિલહેવી તો કહી છે પરંતુ ખોલવી બાંધવી તો કહી નથી. દોરો પણ કહ્યો નથી તથા આઠ પડ પણ કંઈ જોયા નથી. આ એક મોટું આશ્ચર્ય છે ! આટલી વાતો સિદ્ધાંતમાં કયાંય જાણી નથી. હોત તો તમે કાઢી બતાવો ! નહિ તો જુઠ્ઠા કદાગ્રહમાં કંઈ સાર નથી. ઉલટું સંસાર વધારવાનું કારણ છે. જેવું કોઈને રુચ્યું એ જ ચાલ્યું પરંતુ સાચું સાચું છે. જુઠ્ઠ એ જુઠું છે. આજે તો એક એક વાજતે ઢોલ શાસ્ત્ર ઉત્થાપે છે. સા.પા. ૯ ઉત્તરાધ્યયન-અધ્ય. ૨૬ ગા. ૨૩ :
मुहपोत्तीयं पडिलेहित्ता पडिलेहिजा गोछगं गोछगलइयंगुलिओ वथ्थाइ પડે !
इहां सूत्र मध्ये तथा अर्थ मध्ये मुखपत्ती पूजी पडिलेहि तो कही पीण पडिलेइने फेर आठ पूडि करि तागा पायके तथा उपर कूपालमें बांधि तथा पीछे २गीवीमें बांधी तथा कानामें गलीया ३छेक करायके बांधी तथा तागा पायके बांधि तथा ४तणीया लगाय के बांधी तो किते चाली नही । एह तो आचरना नवी दीसे है । सिद्धांत में तो किते साधु को मुख बांध के विचरणा कह्या नही । तो मुख बांधणे की थापणा कीम करते हो ? मुख तो अन्यमती सोमील संन्यासीने काठकी मुद्रका से मुख बांध्या है । सो उनाके शास्त्र मे कह्या है । वाणपस्थकी करणी मुद्राका मुख बांधणा कहा हे । परंतु जैन के साधु को मुख बांध के विचरणा कया नही । एतो प्रत्यक्ष आपणा बंदे दिसे हे । विचार करके राग द्वेष छोड के जोवें तो तत्व का निश्चे होता है । मतकदाग्रहीको न सूझे. .
સૂત્ર અર્થ : આ સૂત્રમાં તથા અર્થમાં મોહપત્તિ પુંજી પડીલેહી તો કહી પરંતુ પડિલેહીને ફરી આઠ પડી કરીને, દોરી પરોવીને તથા કપાળ ઉપર બાંધી, પછી ગળામાં બાંધી, કાનમાં નાંખી, છેદ કરાવીને બાંધી, દોરો પરોવીને બાંધી, તણખલા અથવા રસ્સી લગાડીને બાંધી. આ બાંધીનો સિદ્ધાંતમાં કયાંય જોઈ નથી. આ આચરણ તો નવી દેખાય છે. સિદ્ધાંતમાં તો કયાંય સાધુને મોંઢ બાંધીને વિચરવું કહ્યું નથી તો મોઢે બાંધવાની સ્થાપના કેમ કરો છો ? મોંઢું તો અન્યમતી સોમીલ સન્યાસીએ કાષ્ટની મુદ્રાથી બાંધ્યું છે. તે તેઓના શાસ્ત્રમાં કહ્યું છે. વાનપ્રસ્થ આશ્રમની કરણી-મુદ્રાથી મુખ બાંધવાનું કહ્યું છે. પરંતુ જૈન સાધુને મોઢું બાંધી વિચરવાનું કયાંય કહ્યું નથી. એ તો પ્રત્યક્ષ સ્વચ્છંદ પણ १ कपाल अथवा कपोल-गाल । २ गले में । ३ छेद । ४ तिनका अथवा रस्सी ।
- મોરપી વવ
-
૭