________________
મહાવીરનો માર્ગ શ્રેષ્ઠ હોવાની આપણે વાતો કરીએ છીએ અને એ માર્ગથી તદ્દન વિપરીત આપણે ચાલીએ છીએ. પછી મહાવીરદર્શન ક્યાંથી થાય ? મહાવીર તો જગતના સર્વ જીવોનું મંગલ ઇચ્છનારા હતા. એ આપણું ય મંગલ જ ઇચ્છે છે... પણ આપણે જ ઇરાદાપૂર્વક એમના માર્ગથી વિપરીત ચાલી રહ્યા છીએ... આપણે જાણી જોઈને ખોટા માર્ગે ચાલી રહ્યા છીએ, બાકી મહાવીર તો આપણી રાહ જોઈ જ રહ્યા છે !
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org