Book Title: Mara Mahavir Tara Mahavir
Author(s): Rohit A Shah
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 67
________________ અને કટુવાણી ના બોલો. કોઈની નિંદા કે ટીકા ના કરો. વિરોધી વ્યક્તિની વાતમાં પણ સત્ય હોઈ શકે છે. માટે સમભાવ કેળવીને, એની વાત સાંભળો અને એમાં રહેલા સત્યને પામવાનો પુરુષાર્થ કરો. ભગવાન મહાવીર અહિંસાનું ઉદાહરણ હતા. અજાણતાં પણ હિંસા ના થઈ જાય એ રીતે જીવન જીવતા હતા. હિંસા આચરવી એ તો પાપ છે જ, પણ મહાવીરના શાસનમાં તો કોઈ બીજી વ્યક્તિ દ્વારા હિંસા કરાવવી એ પણ પાપ છે. અરે, કોઈ હિંસા આચરતું હોય એને અનુમોદન કે પ્રોત્સાહન આપવું એ પણ પાપ છે અને એથી ય આગળ વધીને ભગવાન મહાવીર તો એમ કહે છે કે કોઈ જીવની હત્યા કરવાનો કે તેને પીડા આપવાનો માત્ર વિચાર કરીએ એમાં પણ પાપ છે ! અહિંસાનો આટલો સૂક્ષ્મ અને આટલો વ્યાપક અર્થ ભગવાન મહાવીરના જીવનમાં ડગલે ને પગલે જોઈ શકાય છે. 66 માસ અહ્મવીર, તાસ મહાવીર સાવ અજાણકારી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114