Book Title: Mara Mahavir Tara Mahavir
Author(s): Rohit A Shah
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 101
________________ મહાવીરે શું કહ્યું હતું અને આપણે કરી રહ્યા શું છીએ? સહેજ પાછું જોઈને કોઈક તો વિચારો, ભાગ્યશાળી! અત્યારે જે બધું ચાલી રહ્યું છે એને જ સાત્ત્વિક ધર્મ કહીએ તો આડંબર કોને કહીશું? દંભ અને પ્રદર્શન કોને કહીશું ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114