Book Title: Mara Mahavir Tara Mahavir
Author(s): Rohit A Shah
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 85
________________ કરવાનું વિશેષ પસંદ કરે છે. અને તું તો જાણે જ છે કે કોઈ પણ નવી ક્રિાંતિકારી વાત આવશે એટલે ખોટા લોકો હોબાળો કરશે જ... મારા જમાનામાં મારી સાચી વાતના પણ ઘણા વિરોધો થયા હતા... આજે મારી દરેક વાત તમને સાચી લાગે છે...!' એ તો ખરું, પ્રભુ !” ચાલ, અમે હવે જઈએ છીએ... આ બીજા ત્રેવીસ તીર્થકરોને ઉતાવળ છે... પણ યાદ રાખજે... હવેથી પર્યુષણ પર્વની નવી તપસ્યા – જૈન જોબ બૂરો ! જે સૌથી વધુ જૈનોને જોબ અપાવવાનું પચ્ચખાણ લેશે તેને હું જીવતેજીવ મોક્ષસુખનો આહ્વાદ આપીશ...' પ્રૉમિસ, પ્રભુ?” “મારું તો પ્રત્યેક વચન પ્રૉમિસ જ ગણાય, વત્સ !” કહીને પ્રભુ અંતર્બાન થઈ ગયા. . Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114