________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्रथम प्रकाशः
૧૩.
मनःशुद्धे सदाचारः सदाचारादसौ पुनः। इत्यन्योन्याश्रयाशङ्कां त्यक्त्वा कुवाँधमन्यतः ।।
* મનશુદ્ધિથી સદાચાર અને સદાચારથી મનશુદ્ધિએવા “અ ન્યાશ્રય” દેષની શંકા થતી હોય તો તે કાઢી નાખ અને સદાચાર દ્વારા મનશુદ્ધિને સાધ. (સદાચરણ પણું જેમ જેમ ખીલતું જશે તેમ તેમ મનની શુદ્ધિ વધતી જશે. અલબત્ત, સદાચરણ પર સ્થિર રહેવા માટે માનસિક બળની જરૂર છે જ) ૧૩
* Good conduct is formed by mental purification and mental purification is achieved by good conduct: thus arises an objection namely +Anyonyashraya. But abandon this doubt of +37701FOTOTU and try to purify your mind by virtue of good conduct. ( The more good conduct develops, the more purity of mind increases, Ofcourse, it is first necessary to have mental courage to be firm on the line of good conduct.) 13 : + Reciprocat relation of cause and effect la term in Nyaya ).
liti
ifii
**
+ +
For Private and Personal Use Only