________________
- 2
2
Inline
? ? ? ? ? ?
» નરક આયુરયો પણ ક્ષય થયેલ નથી. તેથી, તમારા દાદા અહીંન ખાવવાનું કારણ નરગતિનો અભાવ નથી પરંતુ, નારક જીવોની પરતંત્ર અવસ્થા - એ કા૨ણા છે.
એટલે, નરકલોકનાં નારક જીવોનું, અહીં પૃથ્વીલોકની ઉપર સાક્ષાત્ આગમન ન થવા માત્રથી નરકની દુનિયાનાં અસ્તિત્વનો અભાવ ન માની શકાય , તેથી “પરલોક' જેવી વસ્તુ તો ચોક્કસપણે
यस्तुने भएको भानो सो पछी माइनितामा गधेडाना शिंगडा રેખને કુંવારા બાપનું અસ્તિત્વ પણ, ન દેખાવા છતાંય , માન
પs. ચાલો ને ? પરંતુ, તે તો ઈર નથી, માન્ય નથી કે જવાબ-I: પોતાને ન દેખાતી ઘણી વસ્તુઓને બાજે દુનિયા માને છે : .
તાજ મહેલ , દિલ્હી, લાલ દરવાજ, કુતુબમિનારદ સ્થળોને હુમણાં સુધી ન જેવા છતાંય, અને હાલમાં ન દેખાવા છતાંય, ને આપણે માનીએ છીએ, તો પછી , અરૂપી એવા આત્માને, ન દેખાવા છતાંય, માનવામાં શું વાંધો છે કે આપણને આત્મા ભલે પ્રત્યક્ષ નથી દેખાતો , પરંતુ, સિદ્ધ ભગવંતો , કેવલી ભગવંતો, અનુભૂતિ સંપના આત્માઓને તો આત્મા પ્રાણપણો સાક્ષાત અનુભવાય છે.
1 1 1 2 3.2
-૨ : આપની માન્યતા મુજબ, અત્યંત , દંડ અને પાપી એવા
મારા દાદા, મરીને જો નરકમાં ગયાં હોય અને ત્યાંની તીવ્ર વૈદના જે સહી રહ્યાં હોય, તો તેઓ અહીં આવીને , શા માટે મને સમજાવતાં નથી ? મારા ઉપર એમનો અતિશય સ્નેહ હોવાથી, મારા અકૃત્યો -પાપો અટકાવવાની પ્રેરણા કરવા માટે , હજુ સુધી અહીં શા માટે નથી આવ્યાં એટલે, સારીર અને આત્મા જયં-જુદંt નથી પણ એક જ છે અને પરલોક જેવી કોઈ વસ્તુ નથી, નકલોક
- જેવી કોઈ દુનિયા 3 નથી. જે હોય તો હમણાંજ સાબિત કરીને બતાવો. -જવાબ-ર: અહીંથી મને, નરકમાં ગયેલ આત્મા, અહીં રહેલ પોતાનાં
*પૂર્વભવનાં સ્નેહીજનો પાસે ન આવવાનાં ડારકુtો નીચે મુજબ છે : (1) નરકમાં રહેલો જીવ, આ પૃથ્વીલોકમાં આવવા ઈચ્છે, તો પણ { આવી ન શકે. ડોરણ ૮, તેને લેશ માત્ર પણ સ્વતંત્રતા ન હૈોય ,
પૂરેપૂરી પરતંત્ર હોય, સતત કામ આપનારા ત્યાંના કઠોર સંત્રીઓ 'પરમાધામી દેવો; ક્ષણવાર માટે પણ નારકના જીવોને છૂટો ન મૂકે.
નરની ભયંકર વેદના તેને અતિ પિવળ કરી નાંખે છે. ઘણા રોગોની સતત હાજરીનાં લીધે, શરીર અને મનથી અત્યંત પ્રસ્ત એવાં નારકને કર સૂએ નહીં. » વેદનીય કર્મ પૂરેપૂરું ન ભોગવાય ત્યાં સુધી , નારકનો જીવ તે પોતાની ઈચ્છા મુજબ ક્યાંય પણ જઈ ન શકે.
પ્રશ્ન-3:1 મારાં ઉપર અત્યંત સ્નેહ ધરાવતાં મારાં દાદીમા, જે ધર્મના પ્રભાવે
દેવલોકમાં ગયા હોય તો, મને પ્રતિબોધ કરવા માટે અહીં શા માટે ન આવે ? આજ સૂચવે છે કે દેવલોક નામની કોઈ દુનિયા છે જ નહીં. અરે, આ લોક સિવાયની પરલોક નામની દુનિયા છે જ નહીં. જે હોય
તો અમને સિદ્ધ કરી બતાવો. વાબ-3: દેવલોકમાંથી અહી ન આવવાનાં કારણો નીચે મુજબ છે :
(૧) સ્વર્ગ (દેવ) લોકની સરખામણીમાં, આ મનુષ્યલોક ઘણો ગંદો છે.
માપણાં મનુષ્યલોકથી ૪૦૦ - પoo યોજન દૂર હોવાં છતાંય, અહીંની | દુધને તેઓ સહી ન શકે એ માટે, અહીં ન આવે. ૧૪ દિવ્ય કામનોગોમાં ખૂબ મ૨ણૂલ બની જાય છે અને માનવીય
સુખોમાં તેમની રૂચિ રહેતી નથી. માટે, અહીં ન આવે.35 એ દેવનો , મનુષ્ય સાથેનો જૂનો સંબંધ તૂટી ગયો હોય છે અને | બીજુ-બાજુ, દેવ-દેવીઓ સાથેનો નવો ગાઢ પ્રેમ સંમેલો હોય છે. | નવાં પાત્રો સાથેની અતિરાય ગાઢ લાગણી બંધાઈ જવાથી, જૂના મનુષ્યલોકનાં સ્નેહીજનો સાથેનાં સંબંધોનું પૂરેપૂરું વિસ્મરણ પ્રાય: કરીને થઈ જાય છે. જી આજના કાળમાં પણ, દેવતાઓ સાક્ષાત્ ભલે ન દેખાય પરંતુ, ઘણીવાર પરમાત્માનાં પ્રભાવ અને પ્રભુભકિતથી ખેંચાઈને, આ પૃથ્વીલોક ઉપર આવે છે. રાતનાં જીવોના હૃદયમાં , પ્રભુ પ્રત્યેનો ભકિતભાવ , અહોભાવ અને શ્રા વધે તે માટે , દેવો દ્વારા જિનાલયમાં અમીઝરણાં, કેસર છાંટણાં , છમનું હુલવું વગેરે ચમત્કારો આજે પણ થાય છે, જે આપણને સહુએ અનુભવેલ - જોયેલ અથવા સાંભળેલ પણ હુર. તેથી, આ દેવતાઓનું નિવાસ સ્થાન એવા “દેવલોક' નામની દુનિયાનું અસ્તિત્વમાં આના દ્વારા સ્પષ્ટપણે સિદ્દ થાય છે. આ કારના
| |
___
?