________________
૫૦
જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૪
――――
सिद्धाः नित्या अपर्यवसानस्थितिकत्वात् प्रख्याता वा भव्यैरुपलब्धगुणसंदोहत्वात् । [જેઓ નિત્ય અર્થાત્ અપર્યવસિત છે તે સિદ્ધ છે. જેઓ ભવ્ય જીવો દ્વારા ગુણસંદોહને કારણે પ્રખ્યાત છે તે સિદ્ધ છે.]
***
સિદ્ધા-નિત્યા !
સિદ્ધો અપર્યવસાન સ્થિતિવાળા હોવાથી ‘નિત્ય’ કહેવાય છે.]
***
સિદ્ધા-પ્રઘ્યાતા |
[સિદ્ધો પોતાના અનંત ગુણોને કારણે ભવ્ય જીવોમાં પ્રસિદ્ધ અર્થાત્ પ્રખ્યાત હોય છે.]
***
વિધૂ ચાં-પાછા ન આવવું પડે એ રીતે ગયેલા તે સિદ્ધો.
***
વિષ્ણુ સંરાૌ-સિદ્ધ થયેલા, નિષ્ઠિતાર્થ થયેલા.
***
વિધૂ શાસ્ત્રમાં તત્ત્વયોઃ—જેઓ અનુશાસ્તા થયા અથવા સ્વયં માંગલ્યરૂ૫ થયા છે.
‘સિદ્ધ’ની જુદી જુદી વ્યાખ્યાઓના અર્થનો સમાવેશ કરતી નીચેની ગાથા શાસ્ત્રકારે આપેલી છે :
Jain Education International
मातं सितं येन पुराणकर्म यो वा गतो निर्वृतिसोधमूर्ध्नि । ख्यातोऽनुशास्ता परिनिष्ठितार्थो
यः सोऽस्तु सिद्धः कृतमंगलो मे ||
[જેઓએ પૂર્વે બાંધેલાં પ્રાચીન કર્મોને બાળી નાખ્યાં છે, જેઓ મુક્તિરૂપી મહેલની ટોચે પહોંચી ગયા છે, જેઓ જગતના જીવોને માટે મુક્તિમાર્ગનું અનુશાસન કરનાર તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે, તથા તેમનાં સર્વ પ્રયોજનો સિદ્ધ થયાં છે એવા શ્રી સિદ્ધ પરમાત્મા મને મંગલરૂપ થાઓ.]
For Private & Personal Use Only
www.jainelibrary.org