________________
સિદ્ધ પરમાત્મા ______---------*
જ્યિાંથી પાછા ફરવાનું નથી એવી નિવૃત્તિપુરીમાં જેઓ સદાને માટે ગયા છે તે સિદ્ધ છે.]
निरुवमसुखाणि सिद्धाणि ऐसिं ति सिद्धाः । [જેમનાં નિરુપમ સુખ સિદ્ધ થયાં છે તે સિદ્ધ)
सिद्धः निष्ठिताः कृतकृत्याः सिद्धसाध्याः नष्टाष्टकर्माणः
જેઓ નિષ્ઠિત છે એટલે કે પોતાના સ્વરૂપમાં પૂર્ણપણે સ્થિત છે, કૃતકૃત્ય છે, જેઓએ પોતાના સાધ્યને સિદ્ધ કરી લીધું છે અને જેઓએ આઠ કર્મને નષ્ટ કર્યા છે તે સિદ્ધ છે.] .
अठ्ठपयारकम्मक्खऐण सिद्धिसद्दाम एसिं ति सिद्धाः । [આઠ પ્રકારનાં કર્મનો ક્ષય થવાથી સિદ્ધિને પામેલા તે સિદ્ધાં.]
सियं-बद्धं कम्मं झायं भसमीभूयमेऐसिमिति सिद्धाः । ..
[સિત એટલે બદ્ધ અર્થાત્ જેમનાં ઉપાર્જન કરેલાં બધાં જ કર્મો ભસ્મીભૂત થયાં છે તે સિદ્ધો.].
* * * सिध्यन्तिस्म - निष्ठितार्था भवन्तिस्म । ।
જેિમને બધાં જ કાર્યો હવે નિતિ અર્થાત્ સંપન્ન થઈ ગયાં છે તે સિદ્ધ છે.]
*
*
*
सेधन्ते स्म-शासितारोऽभवन् माङ्गल्यरुपतां वाऽनुभवन्ति स्मेति सिद्धाः ।
[જેઓ આત્માનુશાસક છે તથા માંગલ્યરૂપનો અનુભવ કરે છે તેઓ સિદ્ધ છે.]
:
:
:
મૃચ્છ ૪ – ૪ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org