________________
કહેવાય. માટે વૈરાગ્યની તપાસ કર્યા વગર દીક્ષા આપવી કપે નહિ. વૈરાગ્યની કસોટીમાં પાસ થયા પછી તેની પ્રકૃતિ સંબંધી તપાસ કરવી કારણ કે બહુ ક્રોધી હોય તે જણા જણાથી લડે અને વિષયી. હેય તે ગામે ગામ ભવાડા ઉઠે, અને તેથી જૈન શાસન નિદાય, ઇત્યાદિક અનેક બાબતની તપાસ કર્યા પછી દીક્ષા આપવી તે સિવાય એમની એમ આપવાથી. જીની આજ્ઞાની એરી લાગે અને ત્રીજું મહાવ્રત તૂટે.
ઈતિ ત્રીજી મહાવ્રત
મહાવ્રત ચેાથું થા મહાવ્રતમાં સાધુને કુશિલનાં પચ્ચખાણ: ઉપર પ્રમાણે નવ કેટિએ સમજવાં.
પ્રશ્ન –-કુશિલ કેટલા પ્રકારનાં ઉત્તર–ત્રણ પ્રકારનાં દેવતા, દેવાંગના સંબંધી, - મનુષ્ય મનુષણ સંબંધી, તિર્યંચ તિર્યંચ
સંબંધી. આ ત્રણે પ્રકારનાં કુશિલ સેવવાના
સાધુને સર્વ પ્રકારે ત્યાગ હોય છે. પ્રશ્ન-બ્રહ્મચારી સાધુ એકલી સ્ત્રી, અથવા એકલી
સાધ્વીથી વાત કરી શકે કે નહિ?