________________
૫૯
માણસ મહાવ્રત નહિ પાળનાર સાધુઓને ગુરૂ તરીકે ન જ માને તેમ છતાં તેઓને જે કઈ એકાંત પક્ષ તાણું ગુરૂ તરીકે માનવા મૂકે નહિ તે તે વ્યકિતને શાસ્ત્ર હિસાબે | અભિગ્રહિક મિથ્યાત્વ લાગે (અભિગ્રહિક મિથ્યાત્વ એટલે બેટા જાણે તે પણ લીધેલી ટેક મૂકે નહિ) આત્માથી હોય તે વિચારી જેશે. વળી શસ્ત્રોકત પ્રમાણે નહિ પાળવાવાળા સાધુને માત્ર બાપદાદાએ ગુરૂ તરીકે માન્ય કરેલ હેવાથી દીકરાએ તેને જ માનવા જોઈએ તેવા મંતવ્યને લઈ બીજા સુ સાધુને ગુરૂ તરીકે નહી ધારવા અને ગુરૂ તત્વ નહિ સમજવું એવી વાત પણ ધર્મ મારગમાં અઘટિત છે. કારણ કે કેઈના બાપદાદાએ ગેશાળા જેવા પાંખડીને ગુરૂ માન્યા હોય અને તેનાં કરતાં દીકરાને મહાવીર પ્રભુ સારા લાગે તે ગુરૂ તરીકે તેને નહિ માનવા એમ બને નહિ. દીકરે પોતાના કલ્યાણ સારૂ ખુશીથી માની શકે છે. અને તેમાં જરાયે વાંધો નથી, સબબ દેવ, ગુરૂ, ધર્મ એ ત્રણે તત્ત્વ સને માટે
સ્વતંત્ર છે. . , પિતાપિતાની આત્મા સાક્ષી ભરે અને જે સારું લાગે તે સ્વીકારી શકે છે. આત્મ