________________
પ
તે ભાગ મારગ સ'સારના સાચે. આ ભાગ વધારી છે સંસાર મારગ, રામા વળી ઉપવાસ પારણા ત્યાગ ભાગના, ન્યાય સાંભલને નિશ્ચય કીયેા; લીલેતી રાત્રિ ભેજન જેમ જ, કરણ દ્વેગછી એલખ લીજ્યું. આ સેગ ॥૧૬॥ પેાતે ઉપવાસ કર્યું એક શ્રાવક, તે પહેલે કરણે થયે ત્યાગ વધારે; ચ્ચારૂસ આહારના ત્યાગ કર્યાં, જલ રાક દ્વીધા નિજ આશ્રયદ્વારા. આ ત્યાગ વધારે છે. મેાક્ષના મારગ ૫૧૭૧ ઉપદેશ આપી. બીજા પુરૂષને, તેનેક કાટણ ઉપવાસ કરાવ્યે; તે ત્યાંગ વધારી કરી આતમ શાતા, આ બીજે કારણે લાભ કમાગ્યે. આ ત્યાગ વધારા. ૫૧૮) જે તપસ્યાવાલાને ખૂબ વખાણ્યા, ધન્ય ધન્ય સફળ કર્યો અવતાર; તે અનુમેદવારૂપ ત્રીજે કરણે, ત્યાગ પ્રશસાના લાભ અપાર. આ ત્યાગ વધારે. ૫૧૯લા હવે ઉપાસવાળા : પારણા સાર, ખીજે દિવસ કર્યો આરંભ કુ, પછી પચ્ચખાણ પાળી ખાવા બેઠા,