________________
૧૪૫
હૈ પ્રભુ
જો ભીખારી કાઈ ત્યાં, માંગતા ક્રૃખાય છે તેને થાય અંતરાય તેથી, ને ઘરમાં પ્રવેશે નાહી જો સાધુ જાય તે ઘરમાંહી, દીલ ભીખારીનુ' દુઃખાયે તાંહી આવી અતરાય જે થાય, તે સમજી મુનીને કલ્પે નાંહી તે આપવામાં કરે કેમ મનાઇ, સમજીએ વિચાર તાંડી તુલશી કહત આ, તત્વને વિચારી જે આ કાળમાં, તેરાપંથી થાય Û તે ૩ વાડા જઇ ખાલે કાઇ, તેને સાધુ ો કરે મનાઈ તે સાધુ સાધુ નહિ, પણ કસાઇથી નીચ કહેવાય સહી સ્વેચ્છાથી પેાતાનું ઘર, જગત માંહી લુટાવે કોઇ તા તરાપથી તેમાં, આડા નહિ આવે કાઇ પાત્ર કુંપાત્ર છે, એક સરીખા ગણે નહિ ફકત ક્ષેત્ર અક્ષેત્રના, અંતર બતાવે શહી તુળથી ભણત એમ, આ તત્ત્વને વિચારે તે હૈ પ્રભુ આ કાળમાં, તેરાપંથ (તમારાંપથ) પામે છે ૪
સમાસ