Book Title: Jain Panch Mahavrat
Author(s): Jain Shwetambar Terapanthi Sabha
Publisher: Jain Shwetambar Terapanthi Sabha

View full book text
Previous | Next

Page 143
________________ ૧૩૮ થાનક અપાશરા વેચાતા લે ગુરૂ કારણે, વળી ભાડે લે ગુરૂ કાજ રે બારમુ વ્રત ભાંગી ભાગલ થયા, નરકમાં જશે શ્રાવક વાજ રે એ પાછા કપડા માંગે સાધુ સાધવી, ત્યારે હાજર ન હોય ધરમાંય રે વેચાતું લે વહેરાવે સાધુને, ગામ પરગામથી - મંગાય રે પાએ ૩૮ વેચાતું લાવી કપડું વહેરાવીને, વળી ધર્મ જાણે મનમાંય રે એવી શ્રદ્ધાના શ્રાવક શ્રાવીક દુગતી પડશે તે " તે જાય છે એ રૂા. જમણવાર આરા તણે ઘરે, માંડ ધાવણ ઉને પાણું જાણું રે તે સાધુને હરાવવા કારણે, પિતાને ઘેર રાખે આણ રે એ૦ ૪. પછી તેડી વહેરાવે સાધુને, વળી જાણે થયે મને ધમ રે એહવા કુગુરૂના ભરમાવીયા, ભુલા છે અજ્ઞાની ભમે રે એ. ૪૧. કઈ ધાવણ જાણી વધારે કરે, સાધુને વહેરાવવા કામ રે ઉને પાણી હારે વાસણ ભરભર, તે પણ લે કુગુરૂને નામ રે એ જરા,

Loading...

Page Navigation
1 ... 141 142 143 144 145 146 147 148 149 150 151 152