________________
૨૩૯
ઘણા સાધુ સાધવી જાણીને, વધારે નીપજાવે
•
આહાર રે પછી ભર ભર વહેરાવે પાતરાં, તે તે ભવ ભવમાં
થશે ખુવાર ૨ એ ૪૩. અશુદ્ધ આહાર પાણી વહેરાવીઆ, વધે પાપ
કમના પુર રે સાધુ પણ જાણી વહોરે અસુઝતે, તે તે
સાધપણાથી દુર રે એ ૪૪ કેઈ આહાર પહેરાવે અસુઝતે, કઈ કપડું
વહેરાવે અશુદ્ધ રે દેવે થાનક અપાશરે અસુઝતે, ભ્રષ્ટ થયી બધાની
બુધ્ધ રે એ૦ ૪પા. સામાયિક સંવરષિામ, કરે સાથદ્યોગના ત્યારે તેમાં પણ ભાંગલને વંદણા કરે, સામાયક પોષા
પણ ગયા ભાંગ રે એ જા . એક સામાયક ભાંગે તેહને, દંડ દેવે શામાયક
અગ્યાર રે તે નીત્ય સામાયક ભાંગે, તે તે ગયા જન્મારે
હાર રે એ કળા શશ ન લે તેને પાપી કહ્યો, તેને ભાંગે તે
મહા પાપી હાય રે વળી જાણે હું શ્રાવક મેટે, તેને નરક તણ
ગતી જોય રે એ ૪૮