________________
૧૩૮ થાનક અપાશરા વેચાતા લે ગુરૂ કારણે, વળી
ભાડે લે ગુરૂ કાજ રે બારમુ વ્રત ભાંગી ભાગલ થયા, નરકમાં જશે
શ્રાવક વાજ રે એ પાછા કપડા માંગે સાધુ સાધવી, ત્યારે હાજર ન હોય
ધરમાંય રે વેચાતું લે વહેરાવે સાધુને, ગામ પરગામથી
- મંગાય રે પાએ ૩૮ વેચાતું લાવી કપડું વહેરાવીને, વળી ધર્મ જાણે
મનમાંય રે એવી શ્રદ્ધાના શ્રાવક શ્રાવીક દુગતી પડશે તે
" તે જાય છે એ રૂા. જમણવાર આરા તણે ઘરે, માંડ ધાવણ ઉને
પાણું જાણું રે તે સાધુને હરાવવા કારણે, પિતાને ઘેર રાખે
આણ રે એ૦ ૪. પછી તેડી વહેરાવે સાધુને, વળી જાણે
થયે મને ધમ રે એહવા કુગુરૂના ભરમાવીયા, ભુલા છે અજ્ઞાની
ભમે રે એ. ૪૧. કઈ ધાવણ જાણી વધારે કરે, સાધુને વહેરાવવા
કામ રે ઉને પાણી હારે વાસણ ભરભર, તે પણ લે
કુગુરૂને નામ રે એ જરા,