________________
૧૩૦ તેમ કુગુરૂ રેણદેવી સરખા, શંકા સાધુની ધોલેરા તે પોતાનાં કૃતવ્ય ઢાંકવા, શુદ્ધ સાધુ પાશે
જતાં વારે રે છે એ ૩૪ પણ બુદ્ધિવંતે પુછી નિર્ણય કર્યો, ત્યારે જાણી
લીધા તેને મેટા રે જ્ઞાન કીયામાં બેટ ઘણું, જાણે પાણી
* તણા પરપોટારે છે એ રૂપા તે રેણદેવી સામે જોઈને, જીનરીખ થયે ખુવારે તેમ કુગુરૂની પ્રતીતથી, દુગતી જશે મનુષ્ય
ભવ હારે રે છે એ પાયા રેણાદેવીના કપટથી ઘણે, કુગુરૂને કપટ છે
ભારી રે પિતે ડુબે બીજાને ડુબવે, કઈ થઇ જાય
અનંત સંસારી છે કે એ ૩ણા વેષ પહેરી સાધુ તણે, ખાધા લોકેના માલે રે જપ તપ કીરીયા વગરના સાધુ, બની રહ્યા -
કુદા લાલ રે છે એ ૩૮ એમ સાંભલ નર નારીઓ, છેડી દે કુગુરૂ
સતાબોરે. સુધ સાધુની સેવા કરે, જે રાખવા ચાહે
ઈજજતને આબેરે છે એ કલા સંવત અઢારસે ને ત્રેત્રીશ, જેઠ સુદ પુનમ
- શુકર વારો રે કહી છે કુરાની નવકડી, રીયા ગામ મઝારે રે
I