________________
તે પારણાની શાવાગે ધર્મ કહે તે, ડિપવાસમાં કહે પશે પાપ; કારણ કે તપસ્યાથી પુદગલ અરાતા, એ પ્રશ્ન પુછયા કુગુરૂ રહે ચુપચાપ
આ પુદગલ શાતા. ૪૦ કઈ પારણે પારણે કર રહ્યા ભલા, પણ પારણાને અર્થ સમજે ન કેય; પચ્ચખાણ પુરા થયા પાળે પળાવે, તેહને નામ છે ચારણે જોય.
ઓ ભેગ વધારે. ૪૧ પચ્ચખાણ કરે કરાવે એક માણસ. બીજે પચ્ચખાણ પડે પડાવે; કહો બેઉમાં જીન આજ્ઞા કેણુ પાળી, સમજુ માણસ ન્યાય મિલાવે.
એ ભેગ વધારો. ૪રા વળી પારણાના ભેદ અનેક છે, સાંભલો ભવિ ચિત્ત લગાયે, ઉપવાસને પચ્ચખાણ પાળી જમે તે, ઉપવાસને પારણે કહેવાયે.
એ ભાગ વધારે. ૪૩ એમ જ કેઈને રાત્રિ ચેવિહાર જ, સૂર્ય ઉગ્યે ખવે પચ્ચખાણ પાળી; તે ચેવિહારને પારણું કહી જે, સમજી સમજે ન્યાય વિચારી.
ઓ લેગ વધારે. ૪૪