________________
૧૦૧ બિન કારણ આંખ્યાં મેં અંજવું,
જે ઘાલે આંખ મઝારજી ત્યને સાધવિયાં કેમ સરધીજે,
- ત્યાં છે. દિયે આચારજી છે સા. છે ૧૯ છે બિન કારણ જે અંજણ ઘાલે
તે શ્રી જિન આજ્ઞા બાર ! દશવૈકાલિક તીજે અધ્યયન,
- તે ઉઘાડે અનાચાર | સા. ૨૦ વસ્ત્ર પાત્ર પિથી પાનાદિક,
જાય ગૃહસ્થ રે ઘરે મેલજી ! પછી વિહાર કર દે ઘણું ભલામણું,
તિણ પ્રવચન દીધા ઠેલજી છે સા. છે ૨૧ પછે ગૃહસ્થ આહમા સાંહમા મેલતાં,
હિંસ્યાં જવા રી થાયજી તિણ હિંસા સે ગૃહસ્થ ને સાધુ,
દેનું ભારી હવૈ તાયજી | સા. એ ૨૨ છે “ભાર ઉપર ગૃહસ્થ આગે,
તે કિમ સાધુ થાયજી નિશીથ રે બાર મેં ઉદેશે,
ચમાસી ચારિત જાય છે સા. ૨૩ છે વલે વિણ પડલેહ રહે સદા નિત,
ગૃહસ્થ રા ઘર માં છે ! ઓ સાધપણે રહી કિમ ત્યારે,
જે સુતર રે ન્યાયજી સા. ૨૪