________________
પિતે જન્મ્યો તે પહેલા કરણ છે, તે જમાડયો તે કરણ ભેગને બીજે; જમ જમાડ સંસાર મારગ, પણ ત્યાગને ભેગની એલખ કાજે. એ ભેગ વધારે છે સંસાર મારગ. ૧૧ કઈ જમાડણવાલાને ખૂબ વખાણ્ય, આને કે મજાને માલ જમાવે; તે ત્રીજે કરણે થયે ભેગમેં દાખિલ, ફેગટમાંહી પાપ ઉપાય.
ઓ ભેગ વધારે છે સંસાર મારગ. ૧૨ કઈ આખા દહાડામાં એક જ ટાણે, જમ રાખે બાકી ક્રીયાપચ્ચખાણ; રાખે છે. ભેગને પહેલો કરણ છે, ત્યાગને નામ એકાસણું જાણ.
ત્યાગ. ૧૩ એમજ બીજાને ઉપદેશ આપીને, એક ટાણા સિવાયને ભેગ છેડાયે; તે બીજે કરણે દલાલ કહિ જે, ત્યાગ વધારાને લાભ ઉઠા.
એ ત્યાગ મારણ. ૧૪ ત્રીજે કરણે અનુમોદનવાળા, એ ત્રણે જણે શિવપંથ આરાધ્ધ, એક ટાણે જે જમ્યા જમાવ્યા,