________________
ગાથા ૧૨માં પણ એમ કહે છે કે સાધુને પિતા માટે અથવા બીજા માટે જૂઠું બોલવું કપે નહિ. તે ગાથા ૧૨ લખીએ છીએ.
अण्पाणड्डा परछावा, कोहावा जइवा भया । हिंसगं न मुसं बुया नो विअन्न वयावए । તે પછી હરણને માટે જૂઠું કેમ બેલાય?
ઇતિ બીજું મહાવ્રત.
ત્રીજી મહાવ્રત ત્રીજા મહાવ્રતમાં સાધુને ચોરી કરવાનાં પચ્ચખાણુ ઉપર પ્રમાણે નવ કેટિએ સમજવાં.
પ્રશ્ન –ચેરી કેટલા પ્રકારની ? ઉત્તર –બે પ્રકારની સચેત અને અચેત વસ્તુની. પ્રશ્નઃ–સચેત એટલે શું? ઉતર–સચેત એટલે જીવ સહિત પ્રશ્ન:–અચેત એટલે શું? ઉતર–
નિવ, અચેતમાં આહાર, પાણી, વસ્ત્ર, પાતરાં, પુસ્તક વગેરે ધણુની આજ્ઞા વગર સાધુએ ગ્રહણ કરવાં નહિ. સચેતમાં શિષ્ય, શિષ્યણી કરવાં, તે પણ દીક્ષા લેવા વાળાના માતા પિતા આદિ કુટુંબીઓની આજ્ઞાથી,