________________
તે દેષ લાગે. ૨. ઉદેશિક એટલે સાધુને ઉદ્દેશી ભાવ ભેગા કરી
બનાવેલી ૧૪ પ્રકારની વસ્તુ તેઓને આપે
અને સાધુ તે લે અથવા ભેગવે તે દોષ લાગે. ૩. પુતીકર્મ એટલે ઉપરોક્ત દેષ વાળી વસ્તુને
શુદ્ધ વસ્તુ સાથે જરા પણ ભેળ, સંભેળ
કરીને આપે અને સાધુ તે લે તે દેષ લાગે. જ થાપીતે એટલે સાધુને માટે સ્થાપી રાખે કે
અમુક વસ્તુ સાધુને માટે જ છે બીજા કોઈએ વાપરવી કે ભેગવવી નહિ. આવા પ્રકારની
વસ્તુ આપે અને સાધુ તે લે તે દોષ લાગે. ૫. મિથ એટલે સચેત અને અચેત બેઉને ભેગી
કરીને આપે અને સાધુ તે લે તો દેષ લાગે. ૧. પ્રેહણે પ્રહણે એટલે આઘા પાછી કરીને સાધુને
આપે એને તે લે તે દોષ લાગે. કોઈ પણ વસ્તુ અંધારામાં હોય અને સાધુને હરાવવા સારૂ અજવાળું કરીને વસ્તુ આપે અગર વહેરાવે અને સાધુ તે લે તે દેષ લાગે.
સાધુ સારૂ કઈ પણ વસ્તુ વેચાતી લાવીને આપે અને સાધુ તે લે તે દોષ લાગે. સાધુ સારૂ કેઈપણ વસ્તુ ઉધાર લાવી આપે અને સાધુ તે લે તે દેષ લાગે. કઈ પણ વસ્તુને અદલ બદલ કરી સાધુને