________________
૪ર.
૩.
વસ્તુ વહેારાવે અને તે સાધુ લે તે દેખ લાગે.
તરતનુ' લીંપેલું આંગણુ' હાય તે ઉપરથી લે તે દોષ લાગે.
હવે બાવન અણુાચાર કયા કયા તેનાં નામ વિગત સાથે નીચે મુજબ.
૧ સાધુને ઉદેશીને એટલે સાધુના નિમિ-તે આરભ કરીને જે કાંઈ આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર દવા, પાટ, પાટલા, સ્થાનક, ઉપાશ્રયાક્રિક ૧૪ પ્રકારની વસ્તુ મનાવી હોય તેને ભાગવે તે અણાચાર લાગે.. ૨ સાધુને માટે કોઇપણ વસ્તુ વેચાતી લાવીને આપે તેને ભાગવે તે અણુાચાર લાગે.
૩. જે ઘરનાં આહાર, પાણી વગેરે વહાય હાય તે જ તા અનાચાર લાગે.
ઘરનાં મીજે
પહેલે દિવસે દિવસે વહારે
૪ આહાર, પાણી, વસ્ત્ર, પાતરાં વગેરે ગૃહસ્થ સામુ` આણી મૂકે ને સાધુ ભાગવે તે અણુાચાર લાગે.
*માંટ:-(દેષ નગર ૩૮ ) આંધળા, પાંગળા હાલી ચાલીને વહારાવે તે! અયત્ન થવાનેા સભવ છે માટે દોષ કલા જણાય છે પરંતુ જો તે સ્થિર રૂપે બેઠેલા ઢોય તે વખતે કાછ સુજતી રેટલી તેના હાથમાં વહેારાવવા સારૂ આપે અને તે વાસને તે તે લીધાના દોષનું કારણ સાધુને નથી.”