________________
૫ રાત્રે આહાર, પાણી ભરાવે તે અણચાર લાગે. ૬ નાન કરે એટલે નહાય તે અણાચાર લાગે. ૭ સુગંધી પદાર્થો, અત્તર, તેલ, ફૂલ આદિ ભગવે
તે અણાચાર લાગે. ૮ પુષ્પાદિકની માળા ભેગવે તે અણાચાર લાગે. ૯ વાયરે (પવન) લેવા માટે વિંઝણે અથવા પંખે
વગેરે હલાવે તે અણાચાર લાગે. ૧૦ આહાર, પાણી, ભેજણાદિક રાત્રે વાસી રાખે તે
અણાચાર લાગે.
ગૃહસ્થના વાસણમાં જમે તે અણાચાર લાગે. " ૧૨ રાજા રાજગાદીએ બેસે તે વખતનાં સરસ ,
આહારાદિક રાજપિંડ ભેગવે તે અણચાર લાગે. સદાવ્રત, દાનશાળા ધમાંદા વગેરેનાં આહાર પાડ્યું દવા વગેરે કોઈપણ વસ્તુ લે તે અણુચાર લાગે. શરીર પર તેલાદિ ચેળે તે અણાચાર લાગે.
(કારણથી છૂટ) ૧૫ દાંત પખાળે તે મણાચાર લાગે. (કારણથી છુટ) ૧૬ ગૃહસ્થને સુખ શાતાદિક પૂછે તે અણાચાર લાગે.
અરિસા એટલે કાચમાં મેટું જુએ તે અણાચાર
લાગે. ૧૮ જુગાર રમે તે અણચાર લાગે. ૧ ચપાટ, પાનાં વગેરે રમે તે અણાચાર લાગે ૨૦ માચ્છા ઉપર છત્રી રાખે તે અJાચાર લાગે.