________________
૩૭.
૩પ.
દોષ લાગે. ૩૧. સુભાગ્ય દુર્ભાગ્યપણું બતાવીને કે તે
દેષ લાગે.
ગર્ભ પડાવીને લે તે દેષ લાગે. - સાધુ શ્રાવક બંનેના ચોગથી એષણના
દસ દોષનાં નામે ૩૩. શંકા સહિત લે તે દેષ લાગે. ૩૪. સચેત (એટલે જીવ સહિત પૃથ્વી પાણી
વગેરે)થી હાથ ખરડાયેલો હોય તેવા પાસેથી લે તે દોષ લાગે. સચેત ઉપર મૂકેલી વસ્તુ હોય તે વસ્તુ
લે તે દેષ લાગે. ૩૬. ' સચેત કરી ઢાંકેલું હોય તે સાધુ લે તે
દોષ લાગે. ૩૭. સચેતને સ્પર્શ થતો હોય એટલે અડકીને
રહ્યું હોય અને તે લે તે દેષ લાગે.. ૩૮. આંધળા, પાંગળા પાસેથી લે તે દેષ લાગે. ૩૯. પૂરૂં શસ્ત્ર પરણમ્યું ન હોય એટલે પુરૂં
અચેત નહિ થયું હોય તે લે તે દેષ લાગે (કાચું, પાકું)
સચેત, અચેત ભેગી વસ્તુ હોય તે લે તે , : દેષ લાગે. . .
. ! અજયણ થાય તેમ નાખતાં નાખતાં કેઈપણ