________________
પદ
શાસ્ત્રોક્ત
પાળ્યું નહિ
તેટલા માટે આત્મા પુરૂષોએ, ગુરૂ તત્વ સમજવાની અને તે વિષે ખાત્રી કરવાની ખાસ જરૂર છે. ખાલી વેષ પહેરવાથી સાધુ અને ગુરૂ થઇ જવાય નહિ. વેષ તે પૂર્વે દરેક જીવે અન તીવાર પહેર્યો છે. પણ ફરમાન પ્રમાણે શુદ્ધ ચારિત્ર તેથી કલ્યાણ થયું નથી માટે સમજી માણસે વિચારવુ જોઈએ કે જિન મારગમાં ગુણી ગુરૂ તે ગુરૂ છે અને તેની પૂજા છે. તે છે ગુણુ વગરના વેષ પહેરનાર તે ગુરૂ નથી તે તે સ‘સારી કરતાં ખેાટા ગણાય કારણ કે લીધેલા મહાવ્રતની મર્યાદા તેડે તે સારા હાય શકે જ નહિ. તે તે! ગૃહસ્થી કરતાં ઊતરતા જ ગણાય.
તેમાં એકે ત સામાયિક લીધું મુલ્યેા છે. હુવે જે
આરંભ સમા
દાખલા તરીકે એ ગ્રહસ્થી છે સામાયિક કરવાનાં પચ્ચખાણુ લઇ છે અને બીજો પચ્ચખાણ વગરના ખુલ્લેા છે, તે ગ્રહસ્થ સસારના અનેક રભનાં કાર્ય કરે છે તેનું પાપ ફ્કત તેને લાગે છે, પણ સામાયિકનાં પચ્ચખાણ ન હેાવાથી, પચ્ચખાણ શાંગવાનું પાપ તેને લાગતું નથી, અને જેને સામાયિનાં પચ્ચખાણ લીધાં છે તે, આર ંભ સમારભવાળુ કાય કરે તે બેવડા ગુન્હેગાર ગણાય. આ દાખલે ધ્યાનમાં રૂખી ઉપરાત જીતત્ત્વ પર વિચાર કરવા