________________
મહારાજ વિચરતા હોય તે તરફન વિહાર કરીને તેમની હાજરીમાં હાજર થાય છે, આચાર્યનાં દર્શન કર્યા વગર તેઓના હુકમ સિવાય અન્ય ક્ષેત્રમાં કઈ સાધુ સાધ્વી વિચરતાં નથી આચાર્યના દર્શન કરી, જે જે ગામમાં જે જે સાધુ સાધ્વી વિચર્યા હોય તેનું લીસ્ટ આચા
ને બતાવવામાં આવે છે. આવા લીસ્ટમાં સાધુને વિગતવાર બધી હકીકટ લખવી પડે છે કે અમુક ગામમાં આટલા દિવસ રહ્યા, અમુક ગામમાં અમુક ધમણીનાં આટલાં કપડાં જાણ્યાં, અમુક ગામમાં શરીર સબંધી કારણને લીધે સાંજથી વખતે આટલા દિવસ ગરમ આહારની ગેચરી કરી તેની પાચ વિગય આટલા દિવસ ટાલી સાધુ સાધ્વીને એક ગામમાં આચાર્યના હુકમ સિવાય શેકાળ વા માસામાં ભેગા રહેવું નહિ, ઈત્યાદિક અનેક મર્યાદા તેરાપંથ પ્રચારક ભીક્ષુગણુએ બાંધેલ છે અને તેને લીધે શાસ્ત્રોકત પ્રમાણે, પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ તેર બેલ સંપૂર્ણપણે પાળવામાં આજના જમાનામાં પણ. જરાયે ર્વાધ આવતું નથી, જે મુજબ મહાવીર સ્વામી ચારિત્ર પાળવાનું સાધુઓને ફરમાવી ગયા છે તે મુજબનું ચારિત્ર સારી રીતે પળાય છે અને તેથી પાંચમા આરામ શાકત પ્રમાણે શુદ્ધ સંયમ નહિ જ પળાય એવી શંકા લાવવાને સવાલ ઊભું રહેતું નથી. એક જીરૂની આજ્ઞામાં, ચાલવાવાળા અને શાના ફરમાન અજબ પાળવાવાળા સાધુ આજે પણ પ્રત્યક્ષપણે નજરે