________________
-તના સાધુઓ જેમ શુદ્ધ ચારિત્ર પાળતા હતા તેમ અત્યારે પણ રાારી રીતે પાળે છેજ.
પૂર્વ વર્ણવ્યા તે તેર બેલ સંપૂર્ણપણે પાળવાવાળા વર્તમાનમાં સાધુઓ શોધવાથી નજરે આવે તેમ છે અને તેઓને જેવાથી અગર મળવાથી નિશ્ચય થાય છે કે આજના જમાનામાં પણ શક્તિ પ્રમાણે પાળવાવાળા સાધુઓ છેજ. જેમ શાસ્ત્રમાં ફરમાવેલ છે કે એક સાધુને મુખ્ય કરી ચોટલે એકને ગુરૂ માની સાધુએ વિચરવું તેજ પ્રમાણે તેરાપંથી સમાજમાં વર્તમાનમાં આશરે ૫૩૪ સાધુ સાળી છે તે બધાં પૂજ્ય મહારાજાધિરાજ શ્રી તુલસી રામજી સ્વામીને ગુરૂ માનીને વિચરે છે તેમની આજ્ઞા સિવાય કઈ પણ સાધુ સાવી કોઈ પણ ઠેકાણે એ મારું કરી શકે નહિ. શેષકાળ રહી શકે નહિ, દિક્ષા આપી શકે નહિ, ચેલા ચેલી પિતપોતાને નામે કરવાના બધા સાધુ સાધ્વીઓને પચ્ચખાણ હોય છે, સાધુને સારૂ સ્થાનક, ઊપાશ્રય કાયમના સ્થાપિત રાખ્યા હોય અથવા વેચાતા લીધા હોય અથવા બંધાવ્યા હોય તેમાં આ સાધુને ઊતરવાના પચ્ચખાણ હેય છે. પુસ્તક, પાનાંના ભંડારો કરી કે રાખી શકાય નહિ. જે હોય તે પિતા પોતાની પાસે જ સાથે રાખવાં અને તે પણ વર્તમાન આચાર્યની નિશ્રાચે. પોતપોતાની માલિકી કરીને રાખવાના પચ્ચખાણ હોય છે. મારું ઊતર પછી દરેક સાધુ સાધ્વી જે હિંસામાં આચાઈ ગર