________________
લાં ભાગલ હશે તે સાધુપણું સંપૂર્ણ રીતનું પાળશે નહીં અને એમ કહેશે તે સિવાય બીજા કોઈ કહેશે નહિ, કારણ કે પાંચમે આરે છે તે કાંઈ સાધુ પાસું પાળતું નથી. સંયમ પાળવાવાળે તે પિતાને આત્મા છે. સાધુના શુદ્ધ ચારિત્ર પાળવાનાં પરિત ણામ અથવા ભાવ હોય તો આ કાંઈ આવે આવે નહિ, પણ જેના આત્મામાં ચારિત્ર પાળવાના ભાવ જ ન હોય તેને તે આજના જમાનાનું નામ લઈ છુટા થવું અને શિથિલાચારી બનવુંએ એક બહુજ સહેલી વાત છે તેને માટે આ મદદકારી બહાનું છે. અને આ મુજબ પ્રરૂપવાથી હાલની કેટલીક ભેળી પ્રજા બિચારી માની પણ લે છે કે સાધુ મહારાજ ચારિત્ર પાળવામાં ઢીલા ચાલે છે તે કાંઈ સાધુ મહારાજને દોષ નથી પણ આ જમાને જ એ છે.. પરંતુ આ બાબતમાં ન્યાયપૂર્વક ડહાપણુથી વિચારવામાં આવે તો, નહિ. પાળવાવાલા માટે જમાને બિચારે શું કરે? શુદ્ધ ચારિત્ર નહિ પાળવાવાળાઓએ તે તીર્થકરોની હયાતીમાં પણ શિથિલપણું ચલાવ્યું છે તેના દાખલા નીચે મુજબ છે. (૧) શ્રી આદિનાથ ભગવાનના કેટલાએક સાધુઓ
શરૂઆતમાં આહાર પાણી ન મલવાથી શિથિલાચારી
બની ધર્મ પતીત થયા હતા. (૨) શ્રી પાર્શ્વનાથ ભગવાનની (૨૦૨) સાથ્વી (આયા)
સાધુપણામાં હાથ પગ વસ્ત્રાદિ દેવાને અનેક દેજે