________________
"જ
૧૨.
उप આપે અને તે લે તે દેષ લાગે. સ ધુને સામું આણને આપે અને તે તે દેષ લાગે. સાધુને બારણું ઉઘાડીને આપે અને સાધુ લે તે દેષ લાગે. વસ્તુ ઉંચી નીચી હોય તે ઉતારતાં અજચણા થાય એવી જગ્યાએથી ઉતારીને સાધુને આપે અને સાધુ લે તે દોષ લાગે. નિર્બળ એટલે નબળા પાસેથી છીનવીને વસ્તુ સાધુને આપે અને તે લે તે દેષ લાગે. પારકી વસ્તુ ધણુને પુછ્યા વગર સાધુને આપે અને તે લે તે દેષ લાગે. " રાંધતી વખતે આંધણમાં સાધુ માટે વધારે ઓરે અથવા રાંધે અથવા નાંખે અને તે
લે તે દેષ લાગે. સાધુના વેગથી ૧૬ ઉપાસના દેશ,
સાધુ ધાવની માફક બાળકને રમાને કઈ વસ્તુ લે તે દેષ વાગે. દુરીની માફક ગૃહસ્થીને સગા સંબંધી વગેરેના સમાચાર કહીને સાધુ કઈ ચીજ યાએ તે દેષ લાગે. નિમિત્ત વગેરે કહીને લે તે સાધુને દેષ લાગે. ન્યાત જાત જણાવીને એટલે હું અમુક
૧૯
૨૦.