________________
બનાવેલી વસ્તુમાંથી યથાશકિત સંતેષ કરી ધ્યાનપૂર્વક વહેરાવવું અથવા આપવું તેમજ યાચવાવાળા સાધુએ વહેતાં દરેક વખતે પૂછી સારી રીતે કરી લેવું. આનું નામ એષણા સમિતિ છે. પ્રશ્ન –કઈ ગામમાં શ્રાવકના બે ત્રણજ ઘર હોય
ત્યાં દસ વીસ સાધુ વિહાર કરતાં કરતા આવ્યા તે અવસરે આધાકર્મી આહાર પાણી
વહેરવાં અથવા ભેગવવાં કે નહિ? ઉત્તર–પ્રથમ તે આવવાવાળા સાધુએ પહેલાંથી
તપાસ કરી વિચારીને આવવું જોઈએ. ગામમાં કપતી ગોચરીનાં ઘર ડાં હોય તે બબ્બે ત્રણ ત્રણના સાથે કરી જુદા જુદા દિવસે આવવું પણ બધાંએ એકી સાથે આવવું નહિ. ધારે કે કોઈ કારણને લીધે આવવાનું થયું તે તે ગામવાળા ગ્રહસ્થાને પહેલાંથી જણાવી દેવું કે સાધુઓ માટે વધારે કાંઈ પણ બનાવવું નહિ કારણકે અમારે માટે બનાવેલી વસ્તુ વહેરવાના કે ભેગવવાના અને પચ્ચખાણ છે છતાં જે તમે બનાવશે તે તમારા ઘરને માલ ગુમાવીને દુર્ગતિના અધિકારી થશે. આ મુજબના અશુદ્ધ આહાર વિહરાવવાનાં માઠાં ફળ પ્રથમ પ્રરૂપવાં એમ કહેવાથી કેઈ શ્રાવક