________________
નોટ નંબર ૫ અને નંબર ૧૦ બાબતમાં નંબર પમાં સાધુ રાત્રે અહાર, પાણું આદિ ભગવે તે અણચાર લાગે એમ કહેલ છે. અને નંબર ૧૦માં આહાર, પાણી, ભેજનાદિક રાત્રે વાસી રાખે તે અણસાર લાગે એમ કહેલ છે માટે ઉપરોકત સ્ત્ર પ્રમાણે આહાર, પાણી, દવા વગેરે સાધુને રાત વાસી રાખવાં કે ભોગવવાં કપે નહિ. જે સાધુ વાસી રાખે અથવા ભેગવે તો નિશીત સૂત્રના ૧૦મા ઉદેશામાં ચોમાશી દંડ આવે એમ દર્શાવેલ છે વળી દશવૈકાલીક સૂત્રના છઠ્ઠા અધ્યનમાં સ્પષ્ટ જણાવ્યું છે કે તેવા સાધુને, સાધુ નહિ પણ ગૃહસ્થ માનવા.
આ ઉપરાંત કોઈ શ્રાવિધિ વગેરે ગ્રંથનો આધાર લઈ પિતાને સગવડ પડતી વસ્તુઓ જેવી કે કસ્તુરી, અફીણ, ત્રિફળા ઝેરી કોપરું, કઠું કરી આતું, ભાંગ વગેરેને અણુહારી ગણીને, રાત વાસી રાખે અથવા ભગવે તે ઉપરોકત શાસ્ત્રની આજ્ઞાન ભંગ થાય અને તેથી ચારિત્ર નાશ પામે. માટે ખ્યાલ રાખ. જોઈએ કે કોઈ ગ્રંથકારે પિતાને ફાવતી અથવા મનગમતી વાત લખી જણાવી હેય પણ તે વિતરાગ પ્રભુનાં વચન સૂત્રથી વિરૂદ્ધ હોય છે તે માનવી નહિ.
નેટ નંબર ૧૦–એમ તે રાજાદિક ને ઘેર ગોચરી જવું કલ્પ. શાખ-સૂત્ર અંતગડ, વર્ગ, ૩ અધ્યયન ૮. દેવકીના છએ દીકરા સાધુ હતા તેમણે શ્રીકૃષ્ણને ઘરેથી મોદક લાડુ. વહેર્યા હતા.
ઈતિ બાવન આણુચાર સંપૂર્ણ
'
ઉપરોક્ત દેષ ટાળીને આહાર પાણી ગ્રહણ કરનાર સાધુ અને એ પ્રમાણે આપનાર ગૃહસ્થ એ બન્નેની