________________
જાત અથવા નાતને છું અથવા ગૃહસ્થીને સાધુ એમ કહે કે સંસાર પક્ષે તમે અને અમે અમુક અમુક સગાં સબંધી થઈએ છીએ એમ કહીને કેઈપણ વસ્તુ લે તે દેષ લાગે. . . - ગરીબી બતાવીને એટલે તમે અમને નહિ આપશે તે બીજું કોણ આપશે એમ કહીને લે તે સાધુને દેષ લાગે. - સાધુ વૈદપણું બતાવીને કઈ વસ્તુ લે તે દેષ લાગે. - ક્રોધ કરીને લે તે સાધુને દોષ લાગે.
માન, અહંકાર કરીને લે તે દોષ લાગે.
માયા, કપટ, ક્રિયા કરીને લે તે દેષ લાગે,' .
લેભ કરીને લે તે દેષ લાગે.
આગળ પાછળ આપનારના ગુણ ગાઈને લે એટલે કે તમો ઉદાર દિલના છે, દાનવીર માટે તમે આપ એમ કહીને યાચે તે દોષ લાગે. વિદ્યા, કામણ, વશીકરણ વગેરે કરીને લે તે દેષ લાગે. મંત્ર, વૈદપણું કરીને લે તે દેષ લાગે. ગોલી ચુરણ બનાવવાનું કહીને તે તે
૨૬. ૨૭.
૨૮.
૨૯. ૩૦.