________________
પ્રશ્ન–સાવધ ભાષા કેને કહેવી ? ઉતર–જે વાક્ય બોલવામાં પાપ લાગે એવી
ભાષા બલવી નહિ. દાખલા તરીકે “ચુલે જોઈને સળગાવજે” “પાણી ગાળીને પીજે આ સાવધ ભાષા થઈ કારણ કે આમાં કાર્ય કરવાની આજ્ઞા આપી છે. નિવધ ભાષા બોલવામાં પાપ નહિ દાખલા તરીકે “જોયા વગર ચાલવું નહિ” અણગળ
પાણી પીવું નહિ” આ ભાષા નિર્વધ થઈ કારણ કે આમાં કાર્ય કરવાની આજ્ઞા આપી નથી ફકત ઉપદેશ આપી પાપ ટળાવ્યું છે.
દશવૈકાલીક સૂત્રના ૭મા અધ્યયનની ૪૭મી ગાથામાં કહ્યું છે કે ગૃહસ્થ તમે અહીં આવે અથવા અહીંથી જાઓ અથવા અહીં ઉભા રહે અથવા અહીં બેસી જાઓ અથવા અમુક કાર્ય કરે. આ ભાષા સાવધ હાવાથી સાધુએ બલવી નહિ.
પ્રશ્નઃ—કોઈ મોટે પિસાવાળો શેઠીએ આવ્યો હોય છે? -ઉત્તર–ગમે તે માટે અને પિસાવાળા શેઠીએ
હોય તેની સાધુને શું ગરજ છે કે જેથી ગરીબને તકલીફ આપી પૈસાવાળાને આગળ બેસાડે. સાધુને ગરીબ અને પૈસાવાળા બધાને સરખા ગણ કેઈને પણ આવે, જુએ, બેસે ઉઠે