________________
૩
બેલ કહે છે. પ્રશ્ન-ઈરિયા સમિતિ એટલે શું? ઉતર–રિયા સમિતિ એટલે પોતાની દેહ પ્રમાણે
દ્રષ્ટિ મૂકી જઈ જઈને ચાલવું મારગમાં ચાલતાં, વાત કરવી નહિ સબબ વાતે કરવાથી જેવામાં ધ્યાન રહે નહિ અને નીચું જોયા વગર દિવસે સાધુ જે ચાલે તે તે સાધુ છે કાયને ઘાતક કહેવાય. અને રાત્રે દેહ ચિંતા ટાળવા માટે બહાર જવું પડે તે ચરવળાથી પંજ્યા વગર પગ મૂકે નહિ.
ઇતિ ઈરિયા સમિતિ પ્રશ્ન ભાષા સમિતિ એટલે શું? ઉત્તર ––ભાષા સમિતિ એટલે સાધુએ નિવધ
સત્ય ભાષા બેલવી સાવધ ભાષા બોલવી નહિ એટલું જ નહિ પરંતુ સત્ય હેવા
છતાં સાવધ હોય તે તે પણ બલવી નહિ. (ગાથા) -ભાષા વિચારીને નિધવ બલીએ કર્કશ કઠોર મુળમત
બોલરે સાવધ ભાષા મતી બેલે સવારે મીઠા બોલેતા પહેલાં
તેલ રે. શ્રી જન ગણધર તમને કહે રે.