________________
૩૦
પરિગ્રહને ભેગા કરવાથી આચારનું કુશિલથયું અને જ્યારે પરિગ્રહના ફંડ સબંધી ઉપદેશ કર્યો ત્યારે પાંચમું મહાવ્રત શરૂઆતમાં તૂટવાથી પચે તુટે છે માટે જ સાધુ ચાર મહાવ્રતધારી કે ત્રણ વ્રતધારી કહેવાતા નથી એ રીતે દરેક મહાવ્રત ઉપર વિચાર કરવું જોઈએ કે એક મહાવ્રત તુટવાથી પાંચેના પાચેજ એકી સાથે તુટે છે. જેમ મેતીની માળાનું એક મેટી તુટી પડવાથી બધાં મેતા નીચે પડે છે તેમજ મહાવ્રતને
હિસાબ સમજ. ઉપર બતાવ્યા પ્રમાણે પાંચ મહાવ્રત પાળવાવાળા - સાધુએ આઠ પ્રવચન માતાના બોલ પૂરી રીતે પાળવા
જોઈએ કારણ કે સંયમરૂપી સંતાનની રક્ષા માટે - ભગવાને આઠ ધાય માતા કરેલ છે.
પ્રશ્ન –આઠ પ્રવચન માતાનાં નામ કહે. ઉતર-ઇરિયા સમિતિ, ભાષા સમિતિ, એષણા
સમિતિ આદાન ભંડમત નિક્ષેપણ સમિતિ ઉચ્ચાર પાસવણ જલ, સંઘાણ પરિઠાવણીઆ સમિતિ એ પાંચ સમિતિ છે. અને ત્રણ ગુપ્તિ છે તેનાં નામ. મન ગુપ્તિ વચન ગુપ્તિ અને કાય ગુપ્તિ. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ મળી આઠ બોલને પ્રવચન માતાના