________________
१८
લાગે અને તેથી પાંચમું મહાવ્રત તુટે છે.
રાખવાની
પ્રશ્નઃ—વસ્ત્ર, પુસ્તક, પાતરાં વગેરે સાધુને માટે શાસ્ત્રમાં શુ' મર્યાદા છે કે જેથી ધન પરિગ્રહનું પાપ તેને તેને નહિ લાગે અને સાધુનું મહાવ્રત કુશળ રહે ? ઉ-તર:-વ્યવહાર સૂત્રના ૨ (બીજા) ઉદેશેામાં કહ્યું છે તેમજ આચારગ સૂત્રમાં પણ કહ્યું છે કે એક સાધુને ત્રણ પછેડી રાખવી કલ્પે અને ત્રણ પાતરાં રાખવાં કલ્પે શાસ્ત્રની આ મર્યાદા મુજમ રાખે તેા સાધુને ધન પરિગ્રહનું પાપ લાગે નહિ અને લીધેલાં મહાવ્રત તૂટવાને બદલે કુશળ રહે, કારણુ કે પ્રભુજીની આજ્ઞા છે; પરન્તુ ઊલ્લ ઘીને વધારે રાખવામાં આવે તે મહાવ્રત તૂટે, અને પરિગ્રહધારી કહેવાય, પ્રશ્નઃ—વસ્ત્ર, પુસ્તક, પાતરાં વગેરે. સારાં હાય અને પાછળથી મન ગમતાં જોઇએ તેવા મલતાં ન જાણે તેા અવસરે કપાટ ભરીને રાખી મૂકવામાં શું વાંધે ?
આસા
ઉત્તર:—શાસ્ત્રાક્ત મર્યાદા મૂકીને રાખવાથી, જીન આજ્ઞાની ચારી લાગે અને તેથી ત્રીજી મહાવ્રત તૂટે અને બીજું ધન પરિગ્રહ લાગે.