________________
૨૩
મજ સાધુ ન ફેકટ કેનાલ નહિ
બદામને શીરે બરફી વગેરે બનાવે નહિ કારણ ઘરને માલ ફેકટ કણ ગુમાવે. તેમ જ સાધુ પહેલાં જ કહી દે કે અમારે માટે સ્થાનક ઉપાશ્રય - બંધાવશે નહિ કારણ કે અમને કપે નહિ તેમ છતાં જે બંધાવશો તે તમારા ઘરને માલ ગુમાવશે અને દુર્ગતિનાં ખાતાં બાંધશે આમ સાધુ ખુલ્લું કહે તે પછી કેઈપણ શ્રાવક પિતાને માલ ગુમાવી પાપમાં ઉતરે નહિ પણ સાધુ પિતે અ૯૫ પાપ, બહુ નિર્જર દેખાડી ગામે ગામ સ્થાનક ઉપાશ્રયને ઉપદેશ આપી ઉતારા કરાવે છે. એમ કરવાથી એક ઘરની મમતા છોડી અનેક ઘરની મમતા લાગે છે. તે કારણથી સાધુને નિયત કાયમી સ્થાનક–ઉપાશ્રય નજ જોઈએ. વખત પર હાટ, હવેલી, બંગલે એટલે જે સુજતું મળે તેમાં સાધુજીએ અપ્રતિબંધ પણે રહેવું પણ સાધુને એકજ મકાનમાં ઉતારવાનો પ્રતિબંધ ન જ હોય. જે પ્રતિબંધ રાખે તે વત્યુ પરિગ્રહનું
પાપ લાગે અને પાંચમું મહાવ્રત તુટે. ૭. દ્વિપદ પરિગ્રહ–એટલે દાસ, દાસી, નોકર, યાકર, વગેરે સાધુ રાખે નહિ, રખાવે નહિ અને