________________
અને તેમાં સાધુ રહેતા દ્રવ્યથી તે સાધુ કહેવાય કારણકે સાધુને વેષ પહે છે માટે, પણ ભાવથી તે ગૃહસ્થી જ કહેવાય. શાખ, સૂત્ર આચારંગ અધ્યયન ૧૧ (અગિયારમુ), ઉદેશે ૩ (ત્રણ), બેલ ૧૫ (પંદર) મામાં આ બાબત કહેલી છે. વળી બીજે પણ અનેક ઠેકાણે તીર્થકર દેવે કહ્યું છે કે સાધુને માટે બનાવવાના ભાવ ભેગા કરી સ્થાનક, ઉપાશ્રય બંધાવ્યા હોય તેમાં સાધુએ ઉતરવું નહિ, તે પછી તેને માટે સ્થાનક ઉપાશ્રય સારૂ ફાળા કરાવવાનો અધિકાર હોય જ કયાંથી? પ્રશ્ન –કેટલાએક એમ કહે છે કે સાધુ ઘેડાજ
કહે છે કે અમારે માટે સ્થાનક ઉપાશ્રય બંધાવે. ગૃહસ્થી પિતાની મેળે બંધાવે
તેમાં અમને (સાધુ) રહેવામાં શું વાં? ઉતર–સંસારમાં જમાઈ સુરગૃહે જમવા
જવાનો હોય ત્યારે શ્વસુરપક્ષ બદામને શીર બરણી વગેરે બનાવે છે, તે વખતે જમાઈ ડું જ કહે છે કે મારે માટે મિષ્ટાન્ન બનાવે. તે સાસરે જમવા જાયા
છે ત્યારે સાસરાવાળા તેને માટે સારાસારાં, મિષ્ટાન બનાવે છે પણ જે તે પહેલેથી જ શ્વસુરપક્ષને કહી દે કે મારે આજે દાળ, રોટલી બે દ્રવ્ય સિવાય બીજા દ્રવ્ય કામમાં લેવાનાં પચ્ચખાણ છે તે પછી તેઓ.