________________
ચશ્માં પહેરે કે નહિ ? ઉત્તર–સાધુએ ચશ્માં રાખવાં નહિ કારણ કે પ્રશ્ના
વ્યાકરણ સૂત્રના અધ્યયન ૧૦માં કહ્યું છે. સાધુએ કાચ, પથથર, સેનું, રૂપું, પિત્તલ
વગેરે રાખવું નહિ. તે પછી ચમાં કેમ રખાય? પ્રન–કેઈ કહે ચશ્માં તે જ્ઞાન ધ્યાનની વૃદ્ધિ | માટે રાખીએ છીએ. ઉત્તર –ભગવાનની આજ્ઞા કુશળ રાખીને જ્ઞાન
ધ્યાનની વૃદ્ધિ કરવામાં આવે, તે જ લેખામાં ગણાય, પણ આજ્ઞાન ભંગ થાય તે કરણી લેખામાં નહિ અને જે ભગવાનની આજ્ઞા લેપી પાંચમું મહાવ્રત તોડીને ચમાં ચઢાવવામાં જ્ઞાન ધ્યાનની વૃદ્ધિ કઈ વ્યકિત સમજતી હોય તે તેને ન્યાયે કઈ સાધુને કાનમાં જખમ થયે હોય અને તેથી કાનમાં બહેરાશ વધીને એ સંભળાતું હોય ત્યારે વ્યાખ્યાન આપવામાં અને પ્રશ્નોત્તર કરવામાં ઘણું અડચણ પડતી જાણી તે વખતે જ્ઞાન ધ્યાનના વધારાનો લાભ લઈ. કાને બેટરી ચઢાવે તો પછી શું વાંધો! અને મોઢાનાં દાંત પડવાથી દાંતનું એકઠું ચઢાવે તે પછી શું વળે? દાંતનું ચોકઠું બેસાડવાથી સ્પષ્ટ ઉચ્ચારણ કરવામાં આવે અને કેસહેલાઈથી ધર્મ ઉપદેશ સમજાવવાને લાભ.