________________
પ્રશ્ન–સાધુને માટે વાડ બાંધ્યા હોય અથવા
સંડાસ (જાજરૂ) બાંધ્યા હોય તેમાં સાધુ - ઠલે, માત્ર (લઘુનીત, વડીનીતી જાય કે નહિ? ઉતર–સાધુને માટે વાડા અથવા સંડાસ બાંધ્યા
હોય તેમાં તેઓને ઠલે, માત્રે જવું કલ્પ નહિ અને જો તેમાં જાય તે ચારિત્રને ભંગ થાય. માટે જ ભગવાને આચારંગ સૂત્રના ૧૨ (બારમા) અધ્યયનના પાંચમા ઉદેશામાં કહ્યું છે કે જે ગામમાં ઠલે, માત્ર જવાની ખુલ્લી નિર્વઘ જગ્યા ન હોય ત્યાં
સાધુએ ચોમાસું કરવું નહિ , પ્રશ્ન-ઉપકાર વધારે થતે દેખાતું હોય તો? ઉતર–ગમે તેટલે ઉપકાર થતું હોય તે પણ
રહેવું કપે નહિ સાધુએ પોતાના સંયમરૂપી ઘરને પહેલાં તપાસવું. ઘર બાળીને
અજવાળું કરે તે માણસ મૂખે કહેવાય. (૬) વઘુપરિગ્રહ એટલે બાંધેલાં મકાન. '' પ્રશ્ન–સાધુ સ્થાનક ઉપાસરા બંધાવવાને ઉપદેશ ન આપી શકે કે કેમ? | ઉતર–નહિ. વળી એમ પણ કહે નહિ કે
તમારા ગામમાં સ્થાનક, ઉપાશ્રય નથી