________________
માટે ઉપાશ્રય કરાવવો જોઈએ. અને જે સાધુ એમ કહે છે તે સાધુને વલ્થ પરિગ્રહનું પાપ લાગે અને બીજા કારણે પાંચમું મહા
વ્રત તૂટે. શ્ન–સાધુના ઉપદેશ વગર કેઈ ગૃહસ્થ પિતાની
મેળે તેઓને માટે મકાન બંધાવ્યાં કે વેચાતાં
લીધાં હોય તે કપે કે નહિ? ઉતર–સાધુ માટે કઈ ગૃહસ્થ ઉપાશ્રય બંધાવ્યો
હોય અથવા વેચાતે લીધે હેય અથવા ભાડે રાખ્યું હોય અથવા સ્થાપિત રાખ્યું હોય (આ મકાન હંમેશાં મુનિ મહારાજ માટે છે અને એને બીજા કેઈ કામમાં વાપરવું નહિ) તે એવા પ્રકારનાં સ્થાનક મકાન અથવા ઉપાશ્રયમાં સાધુને ઉતરવું કપે નહિ. અને જે કોઈ ઉતરે તે તેનાં પાંચ મહાવ્રતમાં વધુ પરિગ્રહ નામનું વ્રત ત્રીજે કરણે તુટે. કારણ કે સાધુ માટે બંધાવેલા સ્થાનકને તેઓ ભગવે તે તેઓને અનુદવાની
ક્રિયાનું પાપ લાગે. વળી આધાકમાં સ્થાનકનો દોષ આચારંગ સત્રમાં બતાવેલ છે તે સુત્ર શાખથી નીચે બતાવીએ છીએ. - સાધુ માટે છકાય જીવની હિંસા કરી મકાન બંધાવે