________________
૧૫
કરનારનાં કાર્ડ કવરને રેલવે ગાડીમાં બેસાડવાં જ (મેકલવાં જ) પડે. સાધુને તેથી સ્વારી કરવાના જે ત્રણ કરણ અને ત્રણ જોગથી પચ્ચખાણ હેાય તે તુટી જાય છે. (૩) ત્રીજું ગૃહસ્થીના હાથમાં આપીને કાર્ડ, કવર ટપાલના ભૂંગળામાં નખાવવાં પડે છે તેથી ગ્રહસ્થી પાસે કામ કરાવવા રૂપ જે ૨૮ (અઠ્ઠાવીસ)મુ· અણુાચાર છે તે તેને લાગે. (૪) ચેાથુ' ટપાલ વહેવાર કરનાર સાધુઓને ગ્રહસ્થી કરતાં વધારે ચિંતા અને ઉપાધિ સેાગવવી પડે છે એ દેખીતી વાત છે. આજે ગ્રહસ્થીને પાંચ કાગળા લખવા હાય તેા ખરચના ભયથી તે ત્રણ કાગળથી ચલાવી લે છે. પણ પણ સાધુ મહારાજશ્રીને ટપાલ વહેવાર કરતાં કેટલા પૈસા ખરચાય છે તેની ચિંતા કરવાની હાતીજ નથી કારણ પેાતાને તેા બ્યાપાર્જત કરવાની ચિંતા છેજ નહિ. પૈસા ટકાને આમાં જે ધુમાડા થાય છે તે તે ગ્રહસ્થીઆને જ થાય છે. ગ્રહસ્થીને પાંચ કાગળમાં ચાલતુ. હાય તા ટપાલ વહેવાર કરનાર સાધુને ૧૫ (પંદર) કાગળ તા સહેજે જોઈએ કારણ ગ્રહસ્થને તે એમુક જ ઘરની સભાળ રાખવાની હાય પશુ ટપાલ વહેવાર કરવાવાળા કહેવાતા સાધુ
-